GU/661126 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:15, 29 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વેદિક જ્ઞાન સાંભળવાથી આવી રહ્યું છે. પુસ્તકની કોઈ જરૂરિયાત હતી નહીં. પણ આ યુગ, કલિયુગ, પાંચ હજાર વર્ષો પહેલા શરૂ થયો, તેની નોંધ થઈ, અને વ્યવસ્થિત રીતે... વેદો, સૌ પ્રથમ ફક્ત એક વેદ હતો, અથર્વ વેદ. પછી વ્યાસદેવ, ફક્ત સ્પષ્ટ કરવા માટે, ચારમાં વિભાજન કર્યા અને તેમણે વિભિન્ન શિષ્યોને વેદની એક શાળા લેવા માટે વિશ્વાસમાં મૂક્યા. પછી ફરીથી તેમણે મહાભારત રચ્યું, પુરાણો, માત્ર એટલા માટે કે સામાન્ય માણસ અલગ અલગ રીતે વેદિક જ્ઞાનને સમજી શકે."
661126 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૨૪-૧૨૫ - ન્યુ યોર્ક