GU/661221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661221CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"હમેશા યાદ રાખો કે આ કૃષ્ણ ભાવનામૃત એક પ્રકારની યુદ્ધની ઘોષણા છે આ ભ્રામક ભૌતિક પ્રકૃતિ સાથે. તો યુદ્ધ છે. તે હમેશા તમને પતન પમાડવા માટે પ્રયત્ન કરશે. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા ([[Vanisource:BG 7.14|ભ.ગી. ૭.૧૪]]). તે બહુ જ શક્તિશાળી છે, સશક્ત. તમે કેવી રીતે પોતાને બચાવી શકો? મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે. જો તમે સ્થાયી રીતે ફક્ત કૃષ્ણની ભક્તિમય સેવામાં લાગેલા રહો, તો આ ભ્રામક પ્રકૃતિ પાસે તમને નીચે પાડવા માટે કોઈ શક્તિ નહીં હોય."|Vanisource:661221 - Lecture CC Madhya 20.313-317 - New York|661221 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૧૩-૩૧૭ - ન્યુ યોર્ક}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/661220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661220|GU/661222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661222}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661221CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"હમેશા યાદ રાખો કે આ કૃષ્ણ ભાવનામૃત એક પ્રકારની યુદ્ધની ઘોષણા છે આ ભ્રામક ભૌતિક પ્રકૃતિ સાથે. તો યુદ્ધ છે. તે હમેશા તમને પતન પમાડવા માટે પ્રયત્ન કરશે. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા ([[Vanisource:BG 7.14 (1972)|ભ.ગી. ૭.૧૪]]). તે બહુ જ શક્તિશાળી છે, સશક્ત. તમે કેવી રીતે પોતાને બચાવી શકો? મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે. જો તમે સ્થાયી રીતે ફક્ત કૃષ્ણની ભક્તિમય સેવામાં લાગેલા રહો, તો આ ભ્રામક પ્રકૃતિ પાસે તમને નીચે પાડવા માટે કોઈ શક્તિ નહીં હોય."|Vanisource:661221 - Lecture CC Madhya 20.313-317 - New York|661221 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૧૩-૩૧૭ - ન્યુ યોર્ક}}

Latest revision as of 23:27, 29 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હમેશા યાદ રાખો કે આ કૃષ્ણ ભાવનામૃત એક પ્રકારની યુદ્ધની ઘોષણા છે આ ભ્રામક ભૌતિક પ્રકૃતિ સાથે. તો યુદ્ધ છે. તે હમેશા તમને પતન પમાડવા માટે પ્રયત્ન કરશે. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). તે બહુ જ શક્તિશાળી છે, સશક્ત. તમે કેવી રીતે પોતાને બચાવી શકો? મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે. જો તમે સ્થાયી રીતે ફક્ત કૃષ્ણની ભક્તિમય સેવામાં લાગેલા રહો, તો આ ભ્રામક પ્રકૃતિ પાસે તમને નીચે પાડવા માટે કોઈ શક્તિ નહીં હોય."
661221 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૧૩-૩૧૭ - ન્યુ યોર્ક