GU/670104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:45, 21 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ગોપાળો, તેમના એક હાથમાં લાકડી છે, વેત્ર. અને તે દરેકની પાસે વાસંળી પણ છે. વેત્ર વેણુ દલ. અને એક કમળનું ફૂલ, અને શૃંગાર, એક મુગટ. શૃંગાર વસ્ત્ર, અને બહુ જ સુંદર રીતે વસ્ત્રધાન કરેલા. અને આભૂષણોથી ભરેલા. જેમ કૃષ્ણે વસ્ત્રાધાન કરેલા છે, તેવી જ રીતે, તેમના મિત્રો, ગોપાળો, તેમણે પણ વસ્ત્ર પહેરલા છે. આધ્યાત્મિક જગતમાં, તમે જ્યારે જાઓ, તમે સમજી નહીં શકો કે કૃષ્ણ કોણ છે અને કોણ કૃષ્ણ નથી. દરેક વ્યક્તિ કૃષ્ણ જેવી જ છે."
670104 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૧.૧૩-૪૯ - ન્યુ યોર્ક