GU/670104c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670104BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"The most important task for controlling the sense is the tongue. I have several times explained that the tongue is the beginning of all senses. So if you can control the tongue, then you can control other senses also. And if you cannot control the tongue, then you cannot control other senses. So you should begin controlling the senses. The tongue has two functions: to taste and to vibrate. Vibrate Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare / Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare and taste kṛṣṇa-prasāda. Just see how you are making advancement. This is called damaḥ. So as soon as you are able to control your senses, naturally you shall be able to control your mind. That is called śamaḥ. So these are the processes. So we have to practice this process and learn this process from reliable sources and assimilate them in our life. That is the real utilization of this human form of life. We should learn it, we should practice it, and make our life successful. Thank you very much."|Vanisource:670104 - Lecture BG 10.04 - New York|670104 - ભાષણ BG 10.04 - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670104b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|670104b|GU/670105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670105}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670104BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"ઇન્દ્રિયોને વશ કરવા માટેનું સૌથી મુખ્ય કાર્ય છે જીભને વશમાં કરવી. મેં ઘણી વાર સમજાવેલું છે કે જીભ ઇન્દ્રિયોનો પ્રારંભ છે. તો જો તમે જીભને વશમાં કરી શકો, તો તમે બીજી બધી ઇન્દ્રિયોને પણ નિયંત્રિત કરી શકો છો. અને જો તમે તમારી જીભને વશમાં નથી કરી શકતા, તો તમે તમારી બીજી ઇન્દ્રિયોને પણ વશમાં ન કરી શકો. તો તમારે તમારી ઇન્દ્રિયોને વશમાં કરવાનો પ્રારંભ કરવો જોઈએ. જીભના બે કાર્યો છે: આસ્વાદન કરવો અને ઉચ્ચારણ કરવું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નું ઉચ્ચારણ કરો અને કૃષ્ણ-પ્રસાદને આરોગો. તમે બસ જુઓ કેવી રીતે તમે પ્રગતિ કરો છો. આને કહેવાય છે દમ:. તો જેવા તમે તમારી ઇન્દ્રિયોને વશમાં કરી શકો છો, સ્વાભાવિક રીતે તમે તમારા મનને પણ નિયંત્રિત કરી શકો છો. તેને કહેવાય છે શમ:. તો આ આ બધી વિધિઓ છે. તો આપણે આ બધી વિધિઓનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રામાણિક શ્રોતોથી આ પદ્ધતિને શીખીને તેને જીવનમાં આત્મસાત કરવી જોઈએ. તે આ મનુષ્ય જીવનનો સાચો સદુપયોગ છે. આપણે શીખવું જોઈએ, આપણે અભ્યાસ કરવો જોઈએ, અને આપણાં જીવનને સફળ બનાવવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ." |Vanisource:670104 - Lecture BG 10.04 - New York|670104 - ભાષણ ભ.ગી. ૧૦.- ન્યુ યોર્ક‎}}

Latest revision as of 11:52, 21 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઇન્દ્રિયોને વશ કરવા માટેનું સૌથી મુખ્ય કાર્ય છે જીભને વશમાં કરવી. મેં ઘણી વાર સમજાવેલું છે કે જીભ ઇન્દ્રિયોનો પ્રારંભ છે. તો જો તમે જીભને વશમાં કરી શકો, તો તમે બીજી બધી ઇન્દ્રિયોને પણ નિયંત્રિત કરી શકો છો. અને જો તમે તમારી જીભને વશમાં નથી કરી શકતા, તો તમે તમારી બીજી ઇન્દ્રિયોને પણ વશમાં ન કરી શકો. તો તમારે તમારી ઇન્દ્રિયોને વશમાં કરવાનો પ્રારંભ કરવો જોઈએ. જીભના બે કાર્યો છે: આસ્વાદન કરવો અને ઉચ્ચારણ કરવું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નું ઉચ્ચારણ કરો અને કૃષ્ણ-પ્રસાદને આરોગો. તમે બસ જુઓ કેવી રીતે તમે પ્રગતિ કરો છો. આને કહેવાય છે દમ:. તો જેવા તમે તમારી ઇન્દ્રિયોને વશમાં કરી શકો છો, સ્વાભાવિક રીતે તમે તમારા મનને પણ નિયંત્રિત કરી શકો છો. તેને કહેવાય છે શમ:. તો આ આ બધી વિધિઓ છે. તો આપણે આ બધી વિધિઓનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રામાણિક શ્રોતોથી આ પદ્ધતિને શીખીને તેને જીવનમાં આત્મસાત કરવી જોઈએ. તે આ મનુષ્ય જીવનનો સાચો સદુપયોગ છે. આપણે શીખવું જોઈએ, આપણે અભ્યાસ કરવો જોઈએ, અને આપણાં જીવનને સફળ બનાવવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ."
670104 - ભાષણ ભ.ગી. ૧૦.૪ - ન્યુ યોર્ક‎