GU/670107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670107CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"તેથી જો કોઈ એવી દલીલ કરે કે" ઓહ, હું મારી જાતને કળની સેવામાં સંપૂર્ણ રીતે જોડું છું, તો પછી શું કરવું? હું આ ભૌતિક વિશ્વમાં કેવી રીતે જીવીશ? મારા મેન્ટેનન્સનું ધ્યાન કોણ લેશે? "તે આપણી મૂર્ખતા છે. જો તમે અહીં કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કરો છો, તો તમને તમારું મેન્ટેનન્સ મળે છે; તમને તમારી વેતન, ડ dollarsલર મળે છે. તમે એટલા મૂર્ખ છો કે તમે કૃ સેવા કરી રહ્યા છો અને તે જઈ રહ્યો નથી. તને જાળવવા માટે? યોગ-કૈમાṁ વહમ્ય આહમ ([[વેનિસોર્સ: બી.જી. 9.22 | બી.જી 9.22]]). કૃ ભગવદ-ગીતામાં કહે છે કે "હું અંગત રીતે તેના જાળવણીનો ચાર્જ લઉં છું." તમે કેમ માનતા નથી? વ્યવહારીક રીતે તમે તેને જોઈ શકો છો. "|Vanisource:670107 - Lecture CC Madhya 22.05 - New York|670107 - ભાષણ સીસી માધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670107|GU/670108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670108}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670107CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"તો જો કોઈ એવી દલીલ કરે કે "ઓહ, જો હું પોતાને કૃષ્ણની સેવામાં પૂર્ણ રીતે જોડું, તો પછી શું કરવું? હું આ ભૌતિક જગતમાં કેવી રીતે જીવીશ? મારા ભરણપોષણનું ધ્યાન કોણ રાખશે?" તે આપણી મૂર્ખતા છે. જો તમે અહીં કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કરો છો, તો તમને તમારું ભરણપોષણ મળે છે; તમને તમારું વેતન, ડોલર મળે છે. શું તમે એટલા મૂર્ખ છો કે તમે કૃષ્ણની સેવા કરી રહ્યા છો અને તેઓ તમારું પાલન નહીં કરે? યોગ-ક્ષેમં વહામિ અહમ ([[vanisource : B.G. 9.22 | .ગી. ૯.૨૨]]). કૃષ્ણ ભગવદ્દ-ગીતામાં કહે છે કે "હું પોતે તેના ભરણપોષણનો ભાર લઉં છું." તમે કેમ તે માનતા નથી? વ્યાવહારીક રીતે તમે તે જોઈ શકો છો." |Vanisource:670107 - Lecture CC Madhya 22.05 - New York|670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 13:16, 24 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જો કોઈ એવી દલીલ કરે કે "ઓહ, જો હું પોતાને કૃષ્ણની સેવામાં પૂર્ણ રીતે જોડું, તો પછી શું કરવું? હું આ ભૌતિક જગતમાં કેવી રીતે જીવીશ? મારા ભરણપોષણનું ધ્યાન કોણ રાખશે?" તે આપણી મૂર્ખતા છે. જો તમે અહીં કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કરો છો, તો તમને તમારું ભરણપોષણ મળે છે; તમને તમારું વેતન, ડોલર મળે છે. શું તમે એટલા મૂર્ખ છો કે તમે કૃષ્ણની સેવા કરી રહ્યા છો અને તેઓ તમારું પાલન નહીં કરે? યોગ-ક્ષેમં વહામિ અહમ ( ભ.ગી. ૯.૨૨). કૃષ્ણ ભગવદ્દ-ગીતામાં કહે છે કે "હું પોતે તેના ભરણપોષણનો ભાર લઉં છું." તમે કેમ તે માનતા નથી? વ્યાવહારીક રીતે તમે તે જોઈ શકો છો."
670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક‎