GU/670122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670122CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આખી વાત એ છે કે તમારે ધ્યાન કરવું જોઈએ. પછી ધ્યાન કરો, તમારે હળયોગનો અભ્યાસ કરવો પડશે. હહ યોગ વ્યક્તિ માટે આ પ્રથા છે કે જે આ શરીરનો વધુ વ્યસની છે. જેને ખૂબ જ કટ્ટર ખાતરી છે કે" હું આ શરીર છું, "તેમના માટે, આવા મૂર્ખ જીવોને ભલામણ કરવામાં આવે છે કે" તમે કસરત કરવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમારી અંદર શું છે. "ધ્યાન. પરંતુ જે જાણે છે કે" હું આ શરીર નથી, "તે તરત જ શરૂ કરે છે કે" હું આ શરીર નથી; હું શુદ્ધાત્મા છું, અને હું ભાગ અને પાર્સલ છું સર્વોચ્ચ ભગવાન. તેથી મારું કર્તવ્ય સર્વોચ્ચની સેવા કરવાનું છે. "તે ખૂબ સરળ સત્ય છે."|Vanisource:670122 - Lecture CC Madhya 25.31-38 - San Francisco|670122 - ભાષણ -સીસી માધ્ય ૨૫.૩૧.૩૮ સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670121 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670121|GU/670122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670122b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670122CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"પૂર્ણ વાત એ છે કે તમારે ધ્યાન કરવું પડે. પછી ધ્યાન કરો, તમારે હઠયોગનો અભ્યાસ કરવો પડશે. હઠ યોગ તે વ્યક્તિ માટેનો અભ્યાસ છે કે જે આ શરીરથી ખૂબ જ આસક્ત અને વ્યસની છે. જેને ખૂબ જ કટ્ટર ખાતરી છે કે "હું આ શરીર છું," તેમના માટે, આવા મૂર્ખ જીવોને ભલામણ કરવામાં આવે છે કે "તમે કસરત કરવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમારી અંદર શું છે." ધ્યાન. પરંતુ જે વ્યક્તિ જાણે છે કે "હું આ શરીર નથી," તે તરત જ શરૂ કરે છે કે "હું આ શરીર નથી; હું શુદ્ધ આત્મા છું, અને હું પરમ ભગવાનનો અંશ છું. તેથી મારું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી." તે ખૂબ સરળ સત્ય છે." |Vanisource:670122 - Lecture CC Madhya 25.31-38 - San Francisco|670122 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૫.૩૧.૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 17:28, 24 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પૂર્ણ વાત એ છે કે તમારે ધ્યાન કરવું પડે. પછી ધ્યાન કરો, તમારે હઠયોગનો અભ્યાસ કરવો પડશે. હઠ યોગ તે વ્યક્તિ માટેનો અભ્યાસ છે કે જે આ શરીરથી ખૂબ જ આસક્ત અને વ્યસની છે. જેને ખૂબ જ કટ્ટર ખાતરી છે કે "હું આ શરીર છું," તેમના માટે, આવા મૂર્ખ જીવોને ભલામણ કરવામાં આવે છે કે "તમે કસરત કરવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમારી અંદર શું છે." ધ્યાન. પરંતુ જે વ્યક્તિ જાણે છે કે "હું આ શરીર નથી," તે તરત જ શરૂ કરે છે કે "હું આ શરીર નથી; હું શુદ્ધ આત્મા છું, અને હું પરમ ભગવાનનો અંશ છું. તેથી મારું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી." તે ખૂબ જ સરળ સત્ય છે."
670122 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૫.૩૧.૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎