GU/670218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670218CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"બ્રહ્મનો અર્થ" મહાન "છે. તેથી મહાનનો ખ્યાલ શું છે? મહાન અર્થ ... તે પરંપરા દ્વારા વર્ણવવામાં આવ્યું છે કે, તે સંપત્તિમાં મહાન છે, ખ્યાતિમાં મહાન છે, જ્ જ્ઞાનનમાં મહાન છે, ત્યાગમાં મહાન છે , સૌંદર્યમાં મહાન, દરેક વસ્તુ, ગમે તેટલું આકર્ષક. કેવી રીતે, તમે "મહાન" કેવી રીતે સમજી શકો?"ગ્રેટેસ્ટ" નો અર્થ એ નથી કે આકાશ સૌથી મોટું છે. તે નૈતિક સિદ્ધાંત છે. પરંતુ આપણો "મહાન" વિચાર એ છે કે જે પોતાની અંદર લાખો આકાશને ગળી શકે છે, તે મહાન છે. ભૌતિક વિભાવના, તેઓ આગળ વધી શકતા નથી. તેઓ ફક્ત મહાન વિશે વિચારી શકે છે: આકાશ. બસ.|Vanisource:670218 - Lecture CC Adi 07.108 - San Francisco|670218 - ભાષણ સીસી આદિ ૦૭.૧૦૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670217b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670217b|GU/670223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670223}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670218CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"બ્રહ્મનો અર્થ થાય છે "સૌથી મહાન". તો સૌથી મહાનનો ખ્યાલ શું છે? સૌથી મહાનનો મતલબ છે... તે પરાશર-સૂત્ર દ્વારા વર્ણવવામાં આવ્યું છે કે, કે તેઓ સંપત્તિમાં સૌથી મહાન છે, ખ્યાતિમાં સૌથી મહાન છે, જ્ઞાનમાં સૌથી મહાન છે, ત્યાગમાં સૌથી મહાન છે, સૌંદર્યમાં સૌથી મહાન, દરેક વસ્તુ, સૌથી વધુ આકર્ષક. કેવી રીતે તમે "સૌથી મહાન"ને સમજી શકો? "સૌથી મહાન" નો અર્થ એ નથી કે આકાશ સૌથી મહાન છે. તે નિરાકારવાદ છે. પરંતુ આપણો "સૌથી મહાન" વિષેનો વિચાર એ છે કે જે પોતાની અંદર લાખો આકાશોને ગળી શકે છે, તે સૌથી મહાન છે. ભૌતિક વિભાવના, તેઓ તેનાથી આગળ વધી શકતા નથી. તેઓ ફક્ત સૌથી મહાન વિશે વિચારી શકે છે: આકાશ. બસ." |Vanisource:670218 - Lecture CC Adi 07.108 - San Francisco|670218 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 11:07, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રહ્મનો અર્થ થાય છે "સૌથી મહાન". તો સૌથી મહાનનો ખ્યાલ શું છે? સૌથી મહાનનો મતલબ છે... તે પરાશર-સૂત્ર દ્વારા વર્ણવવામાં આવ્યું છે કે, કે તેઓ સંપત્તિમાં સૌથી મહાન છે, ખ્યાતિમાં સૌથી મહાન છે, જ્ઞાનમાં સૌથી મહાન છે, ત્યાગમાં સૌથી મહાન છે, સૌંદર્યમાં સૌથી મહાન, દરેક વસ્તુ, સૌથી વધુ આકર્ષક. કેવી રીતે તમે "સૌથી મહાન"ને સમજી શકો? "સૌથી મહાન" નો અર્થ એ નથી કે આકાશ સૌથી મહાન છે. તે નિરાકારવાદ છે. પરંતુ આપણો "સૌથી મહાન" વિષેનો વિચાર એ છે કે જે પોતાની અંદર લાખો આકાશોને ગળી શકે છે, તે સૌથી મહાન છે. ભૌતિક વિભાવના, તેઓ તેનાથી આગળ વધી શકતા નથી. તેઓ ફક્ત સૌથી મહાન વિશે વિચારી શકે છે: આકાશ. બસ."
670218 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૮ - સાન ફ્રાન્સિસ્કો‎