GU/670223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો તેઓ કહી શકે છે કે કઈ રેલગાડી અત્યારે ક્યાં છે. પ્રકાશ પણ રેલગાડીની ગતિ મુજબ આગળ વધે છે. એ જ રીતે, જો તમે ઉત્પાદન કરી શકો, જો તમે તમારી પોતાની શક્તિ જુદી જુદી રીતે શોધી શકો છો, જેમ આધુનિક ભૌતિક સંસ્કૃતિમાં તેઓ જુદી જુદી શોધ કરી રહ્યા છે - મશીન દ્વારા, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા, અને તેઓ એક જગ્યાએથી સંચાલન કરી રહ્યાં છે, તેવી જ રીતે, જો તે ભૌતિકરૂપે શક્ય છે, તો આધ્યાત્મિક રીતે કેમ નહીં? આધ્યાત્મિક હજી પણ વધુ સૂક્ષ્મ છે." |
670223 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૧૩-૧૭ - સાન ફ્રાન્સિસ્કો |