GU/670313 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670313SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તેથી કેટલીકવાર, જ્યારે આપણે આ ભૌતિક જીવનથી નારાજ છીએ, ત્યારે આપણે ભૂલી જવું, બધી બાબતો ભૂલી જવા માંગીએ છીએ. કેટલીકવાર માણસ દારૂ પી લે છે:" ઓહ, વ્યવસાયની ચિંતા, ઘણી બધી ચિંતાઓ, હલ કરી શકતા નથી. મને પીવા દો. આહ. "તેથી કેટલીકવાર આપણે એલ.એસ.ડી. અથવા અન્ય માદક પદાર્થો, ગાંજા, પેન પર લઈ જઇએ છીએ. તેથી છે ... સુપ્યુટિઅનનું વલણ છે, સુપ્યુટિઅજના તબક્કે જવું.કેટલીકવાર તેઓ ઉઘમાં સૂવા માટે ઇન્જેક્શન લે છે. હવે ત્યાં સૂવાની ગોળીઓ પણ છે, તેથી ઘણી વસ્તુઓ. તેથી ખરેખર, શુદ્ધ આત્મા આત્મા તરીકે, હું ભૂલી જવા માંગું છું, પરંતુ કારણ કે હું વાસ્તવિક માર્ગને સ્વીકારતો નથી, આ ભૌતિક અસ્તિત્વમાંથી કેવી રીતે બહાર નીકળવું, તેથી આપણે કંટાળાજનક માધ્યમોને સ્વીકારવો પડશે. તે આપણને બચાવશે નહીં. તે આપણને બચાવશે નહીં. "|Vanisource:670313 - Lecture SB 07.07.25-28 - San Francisco|670313 - ભાષણ સબ ૦૭.૦૭.૨૫-૨૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670310|GU/670313b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670313b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670313SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તો ક્યારેક, જ્યારે આપણને આ ભૌતિક જીવનથી નફરત થઈ જાય છે, ત્યારે આપણે ભૂલી જવા ઇચ્છીએ છીએ, બધી જ વસ્તુઓ ભૂલી જવા ઇચ્છીએ છીએ. ક્યારેક માણસ દારૂ તરફ ઢળે છે: "ઓહ, વ્યવસાયની ચિંતા, ઘણી બધી ચિંતાઓ, હલ નથી કરી શકતો. ચાલ દારૂ પીઉં. આહ." તો ક્યારેક વ્યક્તિ એલ.એસ.ડી. અથવા અન્ય માદક પદાર્થો, ગાંજા, પાન પર ચડી જાય છે. તો આ... સુષુપ્તિનું વલણ છે, સુષુપ્તિના સ્તર પર જવાનું વલણ. ક્યારેક તેઓ ઊંઘવા માટે ઇન્જેક્શન લે છે. હવે તો સૂવાની ગોળીઓ પણ હોય છે, ઘણી બધી વસ્તુઓ. તો વાસ્તવમાં, શુદ્ધ આત્મા તરીકે, હું ભૂલી જવા માંગું છું, પરંતુ કારણ કે હું વાસ્તવિક માર્ગને સ્વીકારતો નથી, કે કેવી રીતે આ ભૌતિક અસ્તિત્વમાંથી બહાર નીકળવું, તેથી આપણે કોઈક ઉપજાવી કાઢેલી વસ્તુઓ સ્વીકારવી પડે છે. તે આપણને બચાવશે નહીં. તે આપણને બચાવશે નહીં." |Vanisource:670313 - Lecture SB 07.07.25-28 - San Francisco|670313 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૨૫-૨૮ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 10:55, 26 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ક્યારેક, જ્યારે આપણને આ ભૌતિક જીવનથી નફરત થઈ જાય છે, ત્યારે આપણે ભૂલી જવા ઇચ્છીએ છીએ, બધી જ વસ્તુઓ ભૂલી જવા ઇચ્છીએ છીએ. ક્યારેક માણસ દારૂ તરફ ઢળે છે: "ઓહ, વ્યવસાયની ચિંતા, ઘણી બધી ચિંતાઓ, હલ નથી કરી શકતો. ચાલ દારૂ પીઉં. આહ." તો ક્યારેક વ્યક્તિ એલ.એસ.ડી. અથવા અન્ય માદક પદાર્થો, ગાંજા, પાન પર ચડી જાય છે. તો આ... સુષુપ્તિનું વલણ છે, સુષુપ્તિના સ્તર પર જવાનું વલણ. ક્યારેક તેઓ ઊંઘવા માટે ઇન્જેક્શન લે છે. હવે તો સૂવાની ગોળીઓ પણ હોય છે, ઘણી બધી વસ્તુઓ. તો વાસ્તવમાં, શુદ્ધ આત્મા તરીકે, હું ભૂલી જવા માંગું છું, પરંતુ કારણ કે હું વાસ્તવિક માર્ગને સ્વીકારતો નથી, કે કેવી રીતે આ ભૌતિક અસ્તિત્વમાંથી બહાર નીકળવું, તેથી આપણે કોઈક ઉપજાવી કાઢેલી વસ્તુઓ સ્વીકારવી પડે છે. તે આપણને બચાવશે નહીં. તે આપણને બચાવશે નહીં."
670313 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૨૫-૨૮ - સાન ફ્રાન્સિસ્કો‎