GU/670316 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:06, 26 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભજહુ રે મન શ્રી-નંદ-નંદન-અભય-ચરણારવિંદ રે. ભજ, ભજ એટલે પૂજા; હુ, હેલો; મન, મન. કવિ ગોવિંદ દાસ, એક મહાન દાર્શનિક અને ભગવાનના ભક્ત, તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ તેમના મનને વિનંતી કરે છે, કારણ કે મન એ મિત્ર છે અને મન દરેકનો દુશ્મન છે. જો કોઈ તેના મનને કૃષ્ણ ભાવનામૃતમાં તાલીમ આપી શકે છે, તો તે સફળ થાય છે. જો તે તેના મનને તાલીમ આપી શકતો નથી, તો જીવન નિષ્ફળ છે."
670316 - ભાષણ ભજહુ રે મનનો તાત્પર્ય - સાન ફ્રાન્સિસ્કો‎