GU/680108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680108CC-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તેથી તમને થોડી આઝાદી મળી છે. તમે સુપ્રીમના ભાગ અને પાર્સલ હોવાને કારણે, સુપ્રીમને સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. તેથી સ્વતંત્રતા ગુણવત્તા તમારામાં પણ છે. સોનાની જેમ: સોનાનો કણ પણ સોનાનો છે.એ જ રીતે, કારણ કે તમે કૃના કણ છો, તેથી તમને મિનિટના જથ્થામાં બધા ગુણો પ્રાપ્ત થયા છે, તેમ છતાં તમને કળના બધા ગુણો મળ્યા છે. જેમ કે કા ... છે, ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર છે, તેથી તમે સ્વતંત્ર થવા માંગો છો. તમારો સમાવેશ હંમેશા સ્વતંત્ર રહેવાનો છે. પરંતુ તમને શરત આપવામાં આવી છે. તમને શરત આપવામાં આવી છે. જ્યારે તમે તમારા આધ્યાત્મિક જીવનને પાછો મેળવો છો, ત્યારે તમે પણ કા જેટલા સ્વતંત્ર બની જાઓ છો."|Vanisource:680108 - Lecture CC Madhya 06.254 - Los Angeles|680108 - ભાષણ સીસી માધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680108|GU/680110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680110}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680108CC-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો તમારી પાસે થોડી સ્વતંત્રતા છે. કારણકે તમે પરમ ભગવાનના અંશ છો, ભગવાન પાસે પૂર્ણ સ્વતંત્રતા છે. તેથી સ્વતંત્રતાનો ગુણ તમારામાં પણ છે. સોનાની જેમ: સોનાનો કણ પણ સોનું છે. એ જ રીતે, કારણ કે તમે કૃષ્ણના અંશ છો, તેથી તમારી પાસે પણ સૂક્ષ્મ માત્રામાં બધા ગુણો છે, જો કે તમારી પાસે કૃષ્ણના બધા ગુણો છે. જેમ કે કૃષ્ણ..., ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર છે, તેથી તમે પણ સ્વતંત્ર થવા માંગો છો. પણ તમે બદ્ધ છો. તમે બદ્ધ છો. જ્યારે તમે તમારું આધ્યાત્મિક જીવન પાછું મેળવો છો, તમે પણ કૃષ્ણ જેટલા સ્વતંત્ર બની જાઓ છો." |Vanisource:680108 - Lecture CC Madhya 06.254 - Los Angeles|680108 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:19, 19 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમારી પાસે થોડી સ્વતંત્રતા છે. કારણકે તમે પરમ ભગવાનના અંશ છો, ભગવાન પાસે પૂર્ણ સ્વતંત્રતા છે. તેથી સ્વતંત્રતાનો ગુણ તમારામાં પણ છે. સોનાની જેમ: સોનાનો કણ પણ સોનું છે. એ જ રીતે, કારણ કે તમે કૃષ્ણના અંશ છો, તેથી તમારી પાસે પણ સૂક્ષ્મ માત્રામાં બધા જ ગુણો છે, જો કે તમારી પાસે કૃષ્ણના બધા જ ગુણો છે. જેમ કે કૃષ્ણ..., ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર છે, તેથી તમે પણ સ્વતંત્ર થવા માંગો છો. પણ તમે બદ્ધ છો. તમે બદ્ધ છો. જ્યારે તમે તમારું આધ્યાત્મિક જીવન પાછું મેળવો છો, તમે પણ કૃષ્ણ જેટલા જ સ્વતંત્ર બની જાઓ છો."
680108 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ