GU/680108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"'કૃષ્ણ' નો અર્થ ભગવાન છે. જો તમારી પાસે ભગવાન માટે બીજું કોઈ નામ હોય, તો તમે તે પણ જપ કરી શકો છો. એવું નથી કે તમારે 'કૃષ્ણ' જ જપ કરવો પડશે. પણ 'કૃષ્ણ' નો અર્થ ભગવાન છે. કૃષ્ણ શબ્દનો અર્થ છે 'સર્વ આકર્ષકે'. કૃષ્ણ, તેમની સુંદરતાથી, સર્વ-આકર્ષક છે. તેમની શક્તિથી, તેઓ સર્વ-આકર્ષક છે. તેમના તત્વજ્ઞાનથી, તેઓ સર્વ-આકર્ષક છે. તેમના ત્યાગથી, તેઓ સર્વ-આકર્ષક છે. તેમના યશથી, તેઓ સર્વ-આકર્ષક છે. પાંચ હજાર વર્ષ પહેલાં, કૃષ્ણે આ ભગવદ્ ગીતા કહી હતી; હજુ પણ સશક્તિ રીતે આગળ ધપી રહી છે. તેઓ ખૂબ જ પ્રસિદ્ધ છે."
680108 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૦૬.૨૫૪- લોસ એંજલિસ