GU/680323 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:58, 13 March 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે બહુ જ અનિશ્ચિત સ્થિતિમાં છીએ. બહુ જ અસુવિધાજનક સ્થિતિ. શ્રેષ્ઠ વસ્તુ છે કૃષ્ણને પ્રાર્થના કરવી, 'કૃપા કરીને મને શીઘ્ર લો અને મને તમારા ધામમાં આવવા દો'. જો તમારે પાછું આવવું પડશે, ઓહ, તમે જાણતા નથી કે તમારે કેટલું દુ:ખ સહન કરવું પડશે. કારણકે કલિયુગના વિકાસ સાથે, દરેક વસ્તુ વધુ અને વધુ દુ:ખદાયી બનતી જશે. પારિવારિક જીવનમાં કોઈ સુખ નથી, સામાજિક જીવનમાં કોઈ સુખ નથી, રાજનૈતિક જીવનમાં કોઈ સુખ નથી, રોજીરોટી કમાવવામાં કોઈ સુખ નથી. દરેક વસ્તુ અવરોધ છે."
680323 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો