GU/680610c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680610SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"હવે અવિચારી સંસ્કૃતિમાં હાલના ક્ષણે, જો કોઈ મહાન વિજ્ઞાનિક સાબિત કરે છે ... પ્રોફેસર આઇન્સ્ટાઇનની જેમ, તેમણે એમ પણ કહ્યું હતું કે જેમ જેમ આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરી રહ્યા છીએ, ત્યારે આપણે શોધી કડિયા છીએ કે આ વૈશ્વિક અભિવ્યક્તિ પાછળ એક મોટું મગજ છે. તે ભગવાનની સ્વીકૃતિ છે. તે મોટું મગજ શું છે? તે મોટું મગજ ભગવાન છે. વેદાંત સૂત્ર કહે છે, જન્માદ્ય અસ્ય યતા ([[Vanisource:SB 1.1.1|સબ ૧.૧.૧]]). જેમ તમે જ્યારે કોઈ અદ્ભુત પુલ અથવા અદભૂત ઇજનેરી કાર્ય જોશો, ત્યારે તમારે વિચારવું જ જોઇએ કે તેની પાછળ મગજ છે. આ સરસ બાંધકામ, તેની પાછળ મગજ છે. એ જ રીતે, જેઓ સમજદાર પુરુષો છે, તેઓ જોશે કે આ કોસ્મિક સાથે ..., આ બ્રહ્માંડિક અભિવ્યક્તિમાં, તેથી આશ્ચર્યજનક રીતે કામ કરશે. "|Vanisource:680610 - Lecture SB 07.06.01 - Montreal|680610 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680610b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680610b|GU/680611 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680611}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680610SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"હવે વર્તમાન સમયે ભગવદ્-વિહીન સંસ્કૃતિમાં, જો કોઈ મોટો વૈજ્ઞાનિક સાબિત કરે... જેમ કે પ્રોફેસર આઇન્સ્ટાઇન, તેમણે પણ કહ્યું હતું કે જેમ જેમ આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરી રહ્યા છીએ, તેમ તેમ આપણે શોધી શક્યા છીએ કે આ વૈશ્વિક અભિવ્યક્તિ પાછળ એક મોટું મગજ છે. તે ભગવાનની સ્વીકૃતિ છે. તે મોટું મગજ શું છે? તે મોટું મગજ ભગવાન છે. વેદાંત સૂત્ર કહે છે, જન્માદિ અસ્ય યત: ([[Vanisource:SB 1.1.1|શ્રી.ભા. ૧.૧.૧]]). જેમ કે જ્યારે તમે કોઈ અદ્ભુત પુલ અથવા અદભૂત ઇજનેરી કાર્ય જોશો, ત્યારે તમારે વિચારવું જ જોઇએ કે તેની પાછળ મગજ છે. આ સરસ બાંધકામ, તેની પાછળ મગજ છે. એ જ રીતે, જેઓ સમજદાર પુરુષો છે, તેઓ જોશે કે આ વૈશ્વિક અભિવ્યક્તિ..., આ બ્રહ્માંડની અભિવ્યક્તિ, ખૂબ જ આશ્ચર્યજનક રીતે કામ કરી રહી છે."|Vanisource:680610 - Lecture SB 07.06.01 - Montreal|680610 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ}}

Latest revision as of 06:46, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે વર્તમાન સમયે ભગવદ્-વિહીન સંસ્કૃતિમાં, જો કોઈ મોટો વૈજ્ઞાનિક સાબિત કરે... જેમ કે પ્રોફેસર આઇન્સ્ટાઇન, તેમણે પણ કહ્યું હતું કે જેમ જેમ આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરી રહ્યા છીએ, તેમ તેમ આપણે શોધી શક્યા છીએ કે આ વૈશ્વિક અભિવ્યક્તિ પાછળ એક મોટું મગજ છે. તે ભગવાનની સ્વીકૃતિ છે. તે મોટું મગજ શું છે? તે મોટું મગજ ભગવાન છે. વેદાંત સૂત્ર કહે છે, જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). જેમ કે જ્યારે તમે કોઈ અદ્ભુત પુલ અથવા અદભૂત ઇજનેરી કાર્ય જોશો, ત્યારે તમારે વિચારવું જ જોઇએ કે તેની પાછળ મગજ છે. આ સરસ બાંધકામ, તેની પાછળ મગજ છે. એ જ રીતે, જેઓ સમજદાર પુરુષો છે, તેઓ જોશે કે આ વૈશ્વિક અભિવ્યક્તિ..., આ બ્રહ્માંડની અભિવ્યક્તિ, ખૂબ જ આશ્ચર્યજનક રીતે કામ કરી રહી છે."
680610 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ