GU/680818 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 03:36, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ સભા અને પ્રવચન માટે બોલાવે છે, તો આપણે શુલ્ક લેવો જોઇએ. હા. અને જો તેમણે મફતમાં સાંભળવું હોય, તો તેઓ આપણા મંદિરમાં આવી શકે છે. સસ્તા ન બનો. તમે જોયું? મારા ગુરુ મહારાજ કહેતા હતા કે ફોતર કથર સેઈ ઉસને ન (?): "જો કોઈ સસ્તુ બને છે, તો કોઈ તેને સાંભળતું નથી." ખાસ કરીને આ દેશમાં. જો તમે નિઃશુલ્ક વક્તા બનશો, તો પછી તેને ગંભીરતાથી લેવામાં આવશે નહીં. તો આપણે શુલ્ક લેવો જ જોઈએ. બોસ્ટનમાં, બધા જ પ્રવચનો જે સત્સ્વરૂપે ગોઠવ્યા, તેમણે સો ડોલર ચૂકવ્યા, ઓછામાં ઓછા પચાસ ડોલર."
680818 - વાર્તાલાપ - મોંટરીયલ