GU/680821 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 04:05, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી પરિસ્થિતિ જુદી જુદી રીતે ગણવામાં આવે છે. એવું નથી કે આપણામાંના દરેક એક સમાન મંચ પર સ્થિત છે. ભૌતિક મંચ પર, આપણે ત્રણ જુદા જુદા પદ પર છીએ: સત્ત્વ-રજ-તમ. સત્ત્વ મતલબ સત્વગુણ, રજ મતલબ રજોગુણ અને તમનો અર્થ છે તમોગુણ અથવા અંધકાર. તો, જ્યા સુધી આપણે ભૌતિક મંચ પર છીએ, સર્વોચ્ચ પદની સ્થિતિ સત્વગુણમાં છે."
680821 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૩- મોંટરીયલ