GU/681108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અહીં આપણે ભાવના, ચેતના, વિકાસના વિવિધ તબક્કાઓ જોીએ છીએ. તે જીવનની જુદી જુદી સ્થિતિ બનાવે છે. અને જીવનની જુદી જુદી સ્થિતિ એ જાતો છે, વિકાસશીલ ,૪00,000. વિકાસ એટલે વિવિધ પ્રકારનાં શરીર. આ બાળકની જેમ. હવે આ બાળકને ચોક્કસ પ્રકારનું શરીર મળી ગયું છે. ચેતન તે શરીર પ્રમાણે છે. આ બાળક, જ્યારે તે એક યુવાન છોકરી તરીકે મોટી થઈ જશે, ત્યારે તેની ચેતના જુદી-જુદી હશે, તે જ બાળક.તેથી આત્મા આત્મા આ ભૌતિક શરીર દ્વારા ઘેરાયેલા છે, અને શરીર અનુસાર, ચેતના જુદી છે. તે સમજવું ખૂબ જ સરળ છે. આ બાળકનો દાખલો લો. તે જ બાળક, તે જ ભાવના આત્મા, કારણ કે હવે તે એક અલગ પ્રકારનાં શરીરમાં રહે છે, તેની ચેતના માતાની તુલનામાં જુદી છે, કારણ કે માતાને એક અલગ પ્રકારનો શરીર મળ્યો છે અને બાળકને એક અલગ પ્રકારનો શરીર મળ્યો છે. "|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બસ ૫.૨૯ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681105|GU/681108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681108b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અહીં આપણે ભાવના, ચેતના, વિકાસના વિવિધ તબક્કાઓ જોઈએ છીએ. તે જીવનની જુદી જુદી સ્થિતિ બનાવે છે. અને જીવનની જુદી જુદી સ્થિતિ એ જાતો છે, વિકાસશીલ ૮૪,૦૦,૦૦૦. વિકાસ એટલે વિવિધ પ્રકારનાં શરીર. આ બાળકની જેમ. હવે આ બાળકને ચોક્કસ પ્રકારનું શરીર મળી ગયું છે. ચેતના તે શરીર પ્રમાણે છે. આ બાળક, જ્યારે તે એક યુવાન છોકરી તરીકે મોટી થઈ જશે, ત્યારે તેની ચેતના જુદી હશે, તે જ બાળક. તો આત્મા આ ભૌતિક શરીરમાં કેદ છે, અને શરીર અનુસાર, ચેતના જુદી છે. તે સમજવું ખૂબ જ સરળ છે. આ બાળકનો દાખલો લો. તે જ બાળક, તે જ આત્મા, કારણ કે હવે તે એક અલગ પ્રકારનાં શરીરમાં રહે છે, તેની ચેતના માતાની તુલનામાં જુદી છે, કારણ કે માતાને એક અલગ પ્રકારનું શરીર મળ્યું છે અને બાળકને એક અલગ પ્રકારનું શરીર મળ્યું છે."|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:53, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં આપણે ભાવના, ચેતના, વિકાસના વિવિધ તબક્કાઓ જોઈએ છીએ. તે જીવનની જુદી જુદી સ્થિતિ બનાવે છે. અને જીવનની જુદી જુદી સ્થિતિ એ જાતો છે, વિકાસશીલ ૮૪,૦૦,૦૦૦. વિકાસ એટલે વિવિધ પ્રકારનાં શરીર. આ બાળકની જેમ. હવે આ બાળકને ચોક્કસ પ્રકારનું શરીર મળી ગયું છે. ચેતના તે શરીર પ્રમાણે છે. આ બાળક, જ્યારે તે એક યુવાન છોકરી તરીકે મોટી થઈ જશે, ત્યારે તેની ચેતના જુદી હશે, તે જ બાળક. તો આત્મા આ ભૌતિક શરીરમાં કેદ છે, અને શરીર અનુસાર, ચેતના જુદી છે. તે સમજવું ખૂબ જ સરળ છે. આ બાળકનો દાખલો લો. તે જ બાળક, તે જ આત્મા, કારણ કે હવે તે એક અલગ પ્રકારનાં શરીરમાં રહે છે, તેની ચેતના માતાની તુલનામાં જુદી છે, કારણ કે માતાને એક અલગ પ્રકારનું શરીર મળ્યું છે અને બાળકને એક અલગ પ્રકારનું શરીર મળ્યું છે."
681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ