GU/681206b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:39, 6 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમે ધ્યાનપૂર્વક ભગવદ્ ગીતા વાંચો. એમાં બધું જ છે. દરેક શબ્દ, દરેક પંક્તિ, મારા કહેવાનો મતલબ, સૂચનાત્મક છે. તે ફક્ત... તે આધ્યાત્મિક જ્ઞાનનો મૂળ સિદ્ધાંત છે. હવે અમે રજૂ કર્યું છે. તમારામાંથી દરેકે ખૂબ કાળજીપૂર્વક વાંચવી જોઈએ. તમારામાંથી દરેક પાસે એક પુસ્તક હોવી જ જોઈએ અને તેને કાળજીપૂર્વક વાંચવી જોઈએ."
681206 - ભાષણ ભ.ગી. ૦૨.૨૬ - લોસ એંજલિસ