GU/681225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:10, 7 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો રાજા કુલશેખર કહે છે કે "હું મારી દુનિયા ઉંધી-ચત્તી થઈ જાય ત્યાં સુધી રાહ ન જોઈ શકું. અત્યારે મારૂ મન સ્વસ્થ છે. મને આપના ચરણ કમળમાં તરત જ આવવા દો." આનો અર્થ તેઓ પ્રાર્થના કરી રહ્યો છે "મને મારા જીવનની એક સ્વસ્થ-ચિત અવસ્થામાં મૃત્યુ પામવા દો, જેથી હું તમારા ચરણકમળનું ચિંતન કરી શકું." બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ આપણને ઉપદેશ આપે છે કે જ્યારે આપણે આપણું મન સ્વસ્થ હોય ત્યારે જો શ્રી કૃષ્ણના ચરણકમળમાં તેને ન પરોવીએ તો મૃત્યુ સમયે તેમનું સ્મરણ કરવું કેવી રીતે શક્ય હશે?"
ભાષણ - રાજા કુલશેખરની પ્રાર્થનાનો તાત્પર્ય - લોસ એંજલિસ