GU/681227 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681227BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|“આમ આ યુગમાં બધા દેવી-દેવતાઓને વિવિધ રીતે પ્રસન્ન રાખવા મુશ્કેલ છે. આ બાબતમાં પ્રજાને ખૂબ હેરાન કરવામાં આવે છે. પરમ પિતા પરમેશ્વરને જ પ્રસન્ન રાખો તે જ સૌથી સારી બાબત છે.કારણ કે આ યુગમાં આપણે એટલા બધા નીચે પડી ગયેલા છીએ કે ભગવાનની ભવ્યાતિભવ્યતાની સામાન્ય સ્તુતિ કરવી તે બધા પ્રકારના બલિદાન આપવા જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમદ ભાગવતમાં જણાવેલું છે. યજ્ઞાહ સંકીર્તન –પ્રયાર યજન્તિ હી સમિધાસ: ([[Vanisource:SB 11.5.32|શ્રી.ભા. ૧૧.૫.૩૨]])."|Vanisource:681227 - Lecture BG 03.11-19 - Los Angeles|681227 - ભાષણ ભ.ગી ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681226|GU/681227b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681227b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681227BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ યુગમાં બધા દેવી-દેવતાઓને વિવિધ રીતે પ્રસન્ન રાખવા મુશ્કેલ છે. લોકો ખૂબ જ પરેશાન છે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે પરમ ભગવાનને સંતુષ્ટ કરવા. અને તે સરળ વિધિ શું છે? બસ હરે કૃષ્ણનો જપ કરો. કારણ કે આ યુગમાં આપણે એટલા બધા પતિત છીએ કે ફક્ત ભગવાનની મહિમાનું ગુણગાન કરવું તે બધા પ્રકારના યજ્ઞ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમદ ભાગવતમાં તે જણાવેલું છે. યજ્ઞૈ સંકીર્તન-પ્રાયૈર યજન્તિ હી સુમેધસ: ([[Vanisource:SB 11.5.32|શ્રી.ભા. ૧૧.૫.૩૨]])."|Vanisource:681227 - Lecture BG 03.11-19 - Los Angeles|681227 - ભાષણ ભ.ગી ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ}}

Latest revision as of 23:07, 8 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ યુગમાં બધા દેવી-દેવતાઓને વિવિધ રીતે પ્રસન્ન રાખવા મુશ્કેલ છે. લોકો ખૂબ જ પરેશાન છે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે પરમ ભગવાનને સંતુષ્ટ કરવા. અને તે સરળ વિધિ શું છે? બસ હરે કૃષ્ણનો જપ કરો. કારણ કે આ યુગમાં આપણે એટલા બધા પતિત છીએ કે ફક્ત ભગવાનની મહિમાનું ગુણગાન કરવું તે બધા પ્રકારના યજ્ઞ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમદ ભાગવતમાં તે જણાવેલું છે. યજ્ઞૈ સંકીર્તન-પ્રાયૈર યજન્તિ હી સુમેધસ: (શ્રી.ભા. ૧૧.૫.૩૨)."
681227 - ભાષણ ભ.ગી ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ