GU/690111b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:26, 19 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કૃષ્ણ વ્યક્તિગત રીતે હાજર હતા, ત્યારે તેમણે આપણને માત્ર શરણાગતિ સ્વીકારવાનું કહ્યું, પરંતુ તેમણે એટલી સહેલાઈથી પોતાનું વિતરણ કર્યું નહીં. તેમણે શરત મૂકી હતી કે, "સૌ પ્રથમ તમે શરણાગત થાઓ." પરંતુ અહીં, આ અવતારમાં, ભગવાન ચૈતન્ય, જોકે તેઓ સ્વયં કૃષ્ણ જ છે, તઓ કોઈ શરત મૂકતા નથી. તેઓ ફક્ત વિતરણ કરે છે, "કૃષ્ણ પ્રેમ સ્વીકાર કરો."
690111 - શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ