GU/690214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690214BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"એક માણસ તરીકે જે રોજ લાખો ડોલરની કમાણી કરે છે, એનો અર્થ એ નથી કે તે લાખો સ્ત્રીને સમાગમની મજા માણી શકે. તે શક્ય નથી. તેની સંવનન શક્તિ એક જ છે, જે દસ ડોલરની કમાણી કરે છે. તેની ખાવાની શક્તિ છે દસ ડોલરની કમાણી કરનાર માણસ સાથે પણ. તેથી તે નથી વિચારતો કે "જીવનનો મારો આનંદ તે જ માણસ જે દસ ડોલર કમાય છે તે જ છે. તો પછી હું રોજ લાખો ડ millionsલર કમાવવા માટે આટલી મહેનત કેમ કરું છું? હું શા માટે આ રીતે મારી energyર્જા બગાડું છું? "તમે જુઓ છો? તેઓને માહા કહેવામાં આવે છે. ([[Vanisource:BG 7.15|ભ.ગી ૭.૧૫]]) દરરોજ, તેણે પોતાની જાતને રોકવું જોઈએ, તેનો સમય અને શક્તિ ભગવાનને કેવી રીતે સમજવી, જીવનનો હેતુ શું છે."|Vanisource:690214 - Lecture BG 06.02-5 - Los Angeles|690214 - ભાષણ ભ.ગી ૦૬.૦૨-૫  - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690213|GU/690215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690215}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690214BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જેમ એક માણસ જે રોજ લાખો ડોલરની કમાણી કરે છે, એનો અર્થ એ નથી કે તે લાખો સ્ત્રી સાથે મૈથુનનો આનંદ લઈ શકે. ના. તે શક્ય નથી. તેની મૈથુન શક્તિ એક જ છે, જે વ્યક્તિ દસ ડોલરની કમાણી કરે છે તેની પાસે છે. તેની ખાવાની શક્તિ તેટલી જ છે જેટલી દસ ડોલરની કમાણી કરનાર માણસ પાસે છે. તો તે નથી વિચારતો કે "જીવનનો મારો આનંદ તેટલો જ છે જેટલો તે માણસનો છે જે દસ ડોલર કમાય છે. તો પછી હું રોજ લાખો ડોલર કમાવવા માટે આટલી મહેનત કેમ કરું છું? હું શા માટે આ રીતે મારી શક્તિનો વ્યય કરું છું?" તમે જોયું? તેમને મૂઢ કહેવામાં આવે છે. ન મામ દુષ્કૃતિન: ([[Vanisource:BG 7.15 (1972)|ભ.ગી ૭.૧૫]]) વાસ્તવમાં, જ્યારે તે રોજ લાખો ડોલર કમાય છે, ત્યારે તેણે પોતાની જાતને સંલગ્ન કરવી જોઈએ, તેનો સમય અને શક્તિ લગાડવા જોઈએ ભગવાનને કેવી રીતે સમજવા અને જીવનનો હેતુ શું છે."|Vanisource:690214 - Lecture BG 06.02-5 - Los Angeles|690214 - ભાષણ ભ.ગી ૦૬.૦૨-૫  - લોસ એંજલિસ}}

Latest revision as of 16:56, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ એક માણસ જે રોજ લાખો ડોલરની કમાણી કરે છે, એનો અર્થ એ નથી કે તે લાખો સ્ત્રી સાથે મૈથુનનો આનંદ લઈ શકે. ના. તે શક્ય નથી. તેની મૈથુન શક્તિ એક જ છે, જે વ્યક્તિ દસ ડોલરની કમાણી કરે છે તેની પાસે છે. તેની ખાવાની શક્તિ તેટલી જ છે જેટલી દસ ડોલરની કમાણી કરનાર માણસ પાસે છે. તો તે નથી વિચારતો કે "જીવનનો મારો આનંદ તેટલો જ છે જેટલો તે માણસનો છે જે દસ ડોલર કમાય છે. તો પછી હું રોજ લાખો ડોલર કમાવવા માટે આટલી મહેનત કેમ કરું છું? હું શા માટે આ રીતે મારી શક્તિનો વ્યય કરું છું?" તમે જોયું? તેમને મૂઢ કહેવામાં આવે છે. ન મામ દુષ્કૃતિન: (ભ.ગી ૭.૧૫) વાસ્તવમાં, જ્યારે તે રોજ લાખો ડોલર કમાય છે, ત્યારે તેણે પોતાની જાતને સંલગ્ન કરવી જોઈએ, તેનો સમય અને શક્તિ લગાડવા જોઈએ ભગવાનને કેવી રીતે સમજવા અને જીવનનો હેતુ શું છે."
690214 - ભાષણ ભ.ગી ૦૬.૦૨-૫ - લોસ એંજલિસ