GU/690503c ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690503LE-BOSTON_ND_03.mp3</mp3player>|"જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરતા જાઓ છો, તો તમારા લાભનો પહેલો હપતો તમે સમજી શકશો કે તમે આ શરીર નથી, તમે આત્મા છો, જેને સમજવામાં ઓછામાં ઓછા ઘણા વર્ષો લાગે છે કે, 'હું આ નથી દરેક વ્યક્તિ ... તમે કોઈને પૂછશો, 'તમે શું છો?' તે કહેશે, 'હું આ છું, સર, આ અને તે'. 'હું અમેરિકન છું', 'હું આ શરીર છું', 'હું તે શરીર છું'. પણ કોઈને ખબર નથી કે તે આ શરીર નથી. પરંતુ જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરો છો, તો તમારા લાભનો પહેલો હપતો તમારી જાતને સમજાય છે કે, બ્રહ્મસ્મિ: 'હું આ શરીર નથી, પણ હું આત્મા છું. હું સર્વોચ્ચ ભગવાનનો ભાગ અને પાર્સલ છું. અને જલદી તમે આ સમજણના મંચ પર આવશો, પછીનો તબક્કો તમે આનંદી થશો."|Vanisource:690503 - Lecture at Arlington Street Church - Boston|690503 - ભાષણ આર્લિંગ્ટન સ્ટ્રીટ ચર્ચ ખાતે - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690503b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690503b|GU/690505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690505}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690503LE-BOSTON_ND_03.mp3</mp3player>|"જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા જાઓ, તો તમારા લાભનો પહેલો હપ્તો હશે કે તમે સમજી જશો કે તમે આ શરીર નથી, તમે આત્મા છો, જેને સમજવામાં ઓછામાં ઓછા ઘણા વર્ષો લાગે છે કે, 'હું આ શરીર નથી'. દરેક વ્યક્તિ... તમે કોઈને પણ પૂછશો, 'તમે શું છો?' તે કહેશે, 'હું આ છું, સાહેબ, આ અને તે'. 'હું અમેરિકન છું', 'હું આ શરીર છું', 'હું તે શરીર છું'. પણ કોઈ જાણતું નથી કે તે આ શરીર નથી. પરંતુ જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરો છો, તો તમારા લાભનો પહેલો હપ્તો હશે કે તમે આત્મ-સાક્ષાત્કાર કરશો, અહમ બ્રહ્માસ્મિ: 'હું આ શરીર નથી, પણ હું આત્મા છું. હું સર્વોચ્ચ ભગવાનનો અભિન્ન અંશ છું. અને જેવા તમે આ સમજણના મંચ પર આવશો, પછીનો તબક્કો હશે કે તમે તમે આનંદમય બની જશો."|Vanisource:690503 - Lecture at Arlington Street Church - Boston|690503 - આર્લિંગ્ટન સ્ટ્રીટ ચર્ચ ખાતે ભાષણ - બોસ્ટન‎}}

Latest revision as of 15:08, 27 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા જાઓ, તો તમારા લાભનો પહેલો હપ્તો હશે કે તમે સમજી જશો કે તમે આ શરીર નથી, તમે આત્મા છો, જેને સમજવામાં ઓછામાં ઓછા ઘણા વર્ષો લાગે છે કે, 'હું આ શરીર નથી'. દરેક વ્યક્તિ... તમે કોઈને પણ પૂછશો, 'તમે શું છો?' તે કહેશે, 'હું આ છું, સાહેબ, આ અને તે'. 'હું અમેરિકન છું', 'હું આ શરીર છું', 'હું તે શરીર છું'. પણ કોઈ જાણતું નથી કે તે આ શરીર નથી. પરંતુ જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરો છો, તો તમારા લાભનો પહેલો હપ્તો હશે કે તમે આત્મ-સાક્ષાત્કાર કરશો, અહમ બ્રહ્માસ્મિ: 'હું આ શરીર નથી, પણ હું આત્મા છું. હું સર્વોચ્ચ ભગવાનનો અભિન્ન અંશ છું. અને જેવા તમે આ સમજણના મંચ પર આવશો, પછીનો તબક્કો હશે કે તમે તમે આનંદમય બની જશો."
690503 - આર્લિંગ્ટન સ્ટ્રીટ ચર્ચ ખાતે ભાષણ - બોસ્ટન‎