GU/690512c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

No edit summary
 
(No difference)

Latest revision as of 10:03, 28 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી ભલામણ છે ફક્ત, હરે કૃષ્ણ જપ કરો. જ્યાં સુધી તે સંસ્કૃત શબ્દ હોવાનો પ્રશ્ન છે, તે કોઈ સમસ્યા નથી, દરેક વ્યક્તિ જપ કરે છે. તો મુશ્કેલી શું છે? કોઈ પણ ધાર્મિક સિદ્ધાંતને લો. તમને તે સરળ નહીં લાગે. અમે વિધિઓની ભલામણ નથી કરતાં. તે છે... તે બહુ મહત્વની વસ્તુ નથી. અમે આપીએ છીએ, કહીએ છીએ, ફક્ત જપ કરો. વિધિઓ થોડીક મદદ કરે છે. બસ તેટલું જ. તે મદદ કરે છે. તેની જરૂર નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે નામમાં બધી જ શક્તિ અને સૌંદર્ય, બધુ જ જ્ઞાન છે. ફક્ત જપ કરવાથી આપણે બધુ મેળવીએ છીએ. પણ ફક્ત તેની મદદ કરવા માટે. જો કોઈને આપણી વિધિઓ નથી જોઈતી, તે મહત્વની વસ્તુ નથી. અમે કહેતા નથી. અમે ફક્ત ભલામણ કરીએ છીએ કે 'તમે કૃપા કરીને જપ કરો'. બસ તેટલું જ."
690512 - વાર્તાલાપ - કોલંબસ