GU/690523 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ વૃંદાવન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690523SB-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"જ્યારે હું ન્યુ યોર્કમાં હતો,એક વૃદ્ધ મહિલા,તે મારા પ્રવચન(કક્ષા)માં આવતી હતી.સેકન્ડ એવન્યુમાં નહિ,પણ પેહલા જ્યારે મેં 72nd શેરીમાં શરુ કરી હતી.તો તેમનો એક પુત્ર હતો.તો મેં પૂછ્યું હતું કે,"કેમ તમે તમારા પુત્રનો લગ્ન નથી કરો?""ઓહ ઠીક છે,જો તે એક પત્નીનો પાલન કરી શકશે,ત્યારે મને કોઈ પણ વાંધો નથી."માત્ર એક પત્નીને પાલન કરવો આ યુગમાં ખૂબજ મુશ્કેલ કાર્ય છે.દાક્ષ્યમ કુટુંબ ભરણમ([[Vanisource:SB 12.2.26|SB 12.2.6]]).અને છતાં આપણે ખૂબ અભિમાની છીએ કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ.એક પક્ષી પણ એક પત્નીનો પાલન કરે છે,એક પશુ પણ એક પત્નીનો પાલન કરે છે.અને માનવ પત્નીનો પાલન કરવા માટે અચકે છે?તમે જુઓ છો?અને તે સભ્યતામાં ઉન્નત છે?હા?તે ખૂબજ ભયાનક કાળ છે.તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે તમારો સમય કોઈ પણ રીતે બગાડતા નહિ.માત્ર હરે કૃષ્ણનો જાપ કરો.હરેર નામ હરેર નામ હરેર નામૈવ...([[Vanisource:CC Adi 17.21|CC Adi 17.21]])તો લોકો થોડા પણ આધ્યાત્મિક જીવનમાં રસ નથી લઇ રહ્યા.કોઈ પણ જિજ્ઞાસા નહિ."|Vanisource:690523 - Lecture SB 01.05.01-8 - New Vrindaban, USA|690523 - ભાષણ SB 01.05.01-8 - New Vrindaban, USA}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690522 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690522|GU/690524 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690524}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690523SB-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"જ્યારે હું ન્યુ યોર્કમાં હતો, એક વૃદ્ધ મહિલા, તે મારા પ્રવચન (કક્ષા) માં આવતી હતી. સેકન્ડ એવન્યુમાં નહીં, પણ પેહલા જ્યારે મેં ૭૨મી શેરીમાં શરુ કર્યું હતું. તો તેમનો એક પુત્ર હતો. તો મેં પૂછ્યું હતું કે, "કેમ તમે તમારા પુત્રના લગ્ન નથી કરતા?" "ઓહ, ઠીક છે, જો તે પત્નીનું પાલન કરી શકે, તો મને કોઈ વાંધો નથી." માત્ર પત્નીનું પાલન કરવું આ યુગમાં ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. દાક્ષ્યમ કુટુંબ ભરણમ ([[Vanisource:SB 12.2.26|શ્રી.ભા. ૧૨..૨૬]]). અને છતાં આપણે ખૂબ અભિમાન કરીએ છીએ કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. એક પક્ષી પણ એક પત્નીનું પાલન કરે છે, એક પશુ પણ પત્નીનું પાલન કરે છે. અને મનુષ્ય પત્નીનું પાલન કરવા માટે ખચકાય છે? તમે જોયું? અને તે સભ્યતામાં ઉન્નત છે? હમ્મ? તે ખૂબ જ ભયાનક યુગ છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે તમારો સમય કોઈ પણ રીતે બગાડો નહીં. માત્ર હરે કૃષ્ણનો જપ કરો. હરેર નામ હરેર નામ હરેર નામૈવ...([[Vanisource:CC Adi 17.21|ચૈ.ચ. આદિ ૧૭.૨૧]]). તો લોકો આધ્યાત્મિક જીવનમાં જરા પણ રસ નથી લઇ રહ્યા. કોઈ પણ જિજ્ઞાસા નહીં."|Vanisource:690523 - Lecture SB 01.05.01-8 - New Vrindaban, USA|690523 - ભાષણ શ્રી.ભા. ૧..-- ન્યુ વૃંદાવન, અમેરિકા}}

Latest revision as of 11:12, 28 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે હું ન્યુ યોર્કમાં હતો, એક વૃદ્ધ મહિલા, તે મારા પ્રવચન (કક્ષા) માં આવતી હતી. સેકન્ડ એવન્યુમાં નહીં, પણ પેહલા જ્યારે મેં ૭૨મી શેરીમાં શરુ કર્યું હતું. તો તેમનો એક પુત્ર હતો. તો મેં પૂછ્યું હતું કે, "કેમ તમે તમારા પુત્રના લગ્ન નથી કરતા?" "ઓહ, ઠીક છે, જો તે પત્નીનું પાલન કરી શકે, તો મને કોઈ વાંધો નથી." માત્ર પત્નીનું પાલન કરવું આ યુગમાં ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. દાક્ષ્યમ કુટુંબ ભરણમ (શ્રી.ભા. ૧૨.૨.૨૬). અને છતાં આપણે ખૂબ અભિમાન કરીએ છીએ કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. એક પક્ષી પણ એક પત્નીનું પાલન કરે છે, એક પશુ પણ પત્નીનું પાલન કરે છે. અને મનુષ્ય પત્નીનું પાલન કરવા માટે ખચકાય છે? તમે જોયું? અને તે સભ્યતામાં ઉન્નત છે? હમ્મ? તે ખૂબ જ ભયાનક યુગ છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે તમારો સમય કોઈ પણ રીતે બગાડો નહીં. માત્ર હરે કૃષ્ણનો જપ કરો. હરેર નામ હરેર નામ હરેર નામૈવ...(ચૈ.ચ. આદિ ૧૭.૨૧). તો લોકો આધ્યાત્મિક જીવનમાં જરા પણ રસ નથી લઇ રહ્યા. કોઈ પણ જિજ્ઞાસા નહીં."
690523 - ભાષણ શ્રી.ભા. ૧.૫.૧-૮ - ન્યુ વૃંદાવન, અમેરિકા