GU/690621b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690621SB-NEW_VRINDAVAN_ND_02.mp3</mp3player>|"તો માની લો કે આપણે આ કૃષ્ણ ચેતનાની વિરુધ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ. હવે મૃત્યુ તાત્કાલિક આવી શકે છે. આપણે બધા મરી જઈએ છીએ. તેથી નારદ મુનિ અમને પ્રોત્સાહન આપે છે કે પુનર ઇવા તતો સવેદ્વા (?):" કાં તો આપણે મરી જઈશું અથવા તો આપણે નીચે પડી જઈશું ... "કારણ કે માયા અને કૃષ્ણ, સાથે સાથે. "તો તે બધુ ઠીક છે. આપણે કૃષ્ણ ચેતનામાં છીએ. પરંતુ જો આપણે નીચે પડી જઈએ ..., "વ્રસે વા તદા સ્વ-ધર્મ ત્યાગા નિમિત્ત નર્થેશ્રય (?)," તો પછી તમે તમારી બધી અન્ય ફરજો છોડી દીધી છે. તેથી તમારી ફરજ છોડી દેવા માટે થોડી સજા થવી જ જોઇએ. "મારો અર્થ આ દુન્યવી સજામાં નથી. જેમ વૈદિક પદ્ધતિ પ્રમાણે બ્રહ્મણો, ક્ષત્રિયો છે; ઉદાહરણ તરીકે, જેમ કૃષ્ણ અર્જુનને સલાહ આપી રહ્યા હતા કે" તમે ક્ષત્રિય છે. તેથી જો તમે આ લડતમાં મરી જશો, તો તમારું સ્વર્ગીય દરવાજો ખુલ્લો છે." કારણ કે શાસ્ત્ર મુજબ લડતી વખતે જો ક્ષત્રિય મરી જાય છે, તો આપમેળે તેને સ્વર્ગીય ગ્રહમાં બ promotionતી મળે છે. અને જો તે લડત આપીને ચાલ્યો જાય છે, તો તે નરકમાં જાય છે. તે જ રીતે, જો કોઈ તેની ફરજો, નિર્ધારિત ફરજો નિભાવશે નહીં, તો તે નીચે પડે છે."|Vanisource:690621 - Lecture SB 01.05.17-18 - New Vrindaban, USA|690621 - ભાષણ શ્રી ૦૧.૦૫.૧૭-૧૮ - ન્યૂ વૃંદાબેન, યુ.એસ.એ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690621 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690621|GU/690622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690622}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690621SB-NEW_VRINDAVAN_ND_02.mp3</mp3player>|"તો માની લો કે આપણે આ કૃષ્ણ ભાવનામૃતનું પાલન કરી રહ્યા છીએ. હવે, મૃત્યુ તાત્કાલિક પણ આવી શકે છે. આપણા બધાનું મૃત્યુ થવાનું છે. તો નારદ મુનિ આપણને પ્રોત્સાહન આપે છે કે પુનર એવ તતો સ્વેદ્વ(?): "ક્યાં તો આપણું મૃત્યુ થશે અથવા આપણું પતન થશે..." કારણકે માયા અને કૃષ્ણ, સાથે સાથે. "તો તે ઠીક છે. આપણે કૃષ્ણ ભાવનામૃતમાં છીએ. પરંતુ જો આપણું પતન થશે..., "વ્રસે વા તદા સ્વ-ધર્મ ત્યાગ નિમિત્ત નર્થાશ્રય(?), "તો પછી તમે તમારી બધી અન્ય ફરજો છોડી દીધી છે. તો તમારી ફરજ છોડી દેવા માટે થોડી સજા થવી જ જોઇએ." મારો અર્થ આ દુન્યવી સજામાં નથી. જેમ કે વૈદિક પદ્ધતિ પ્રમાણે બ્રાહ્મણો, ક્ષત્રિયો છે; ઉદાહરણ તરીકે, જેમ કૃષ્ણ અર્જુનને સલાહ આપી રહ્યા હતા કે "તું ક્ષત્રિય છે. તો જો તું આ લડતમાં મૃત્યુ પામીશ, તો તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે." કારણકે શાસ્ત્ર મુજબ, જો ક્ષત્રિયને યુદ્ધ કરતા મૃત્યુ આવે છે, તો આપમેળે તેને સ્વર્ગીય ગ્રહમાં બઢતી મળે છે. અને જો તે યુદ્ધ  છોડીને ભાગી જાય છે, તો તે નરકમાં જાય છે. તો તે જ રીતે, જો વ્યક્તિ તેની ફરજો, નિર્ધારિત ફરજો નિભાવશે નહીં, તો તેનું પતન થાય છે."|Vanisource:690621 - Lecture SB 01.05.17-18 - New Vrindaban, USA|690621 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૫.૧૭-૧૮ - ન્યુ વૃંદાવન - અમેરિકા}}

Latest revision as of 17:29, 14 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો માની લો કે આપણે આ કૃષ્ણ ભાવનામૃતનું પાલન કરી રહ્યા છીએ. હવે, મૃત્યુ તાત્કાલિક પણ આવી શકે છે. આપણા બધાનું મૃત્યુ થવાનું છે. તો નારદ મુનિ આપણને પ્રોત્સાહન આપે છે કે પુનર એવ તતો સ્વેદ્વ(?): "ક્યાં તો આપણું મૃત્યુ થશે અથવા આપણું પતન થશે..." કારણકે માયા અને કૃષ્ણ, સાથે સાથે. "તો તે ઠીક છે. આપણે કૃષ્ણ ભાવનામૃતમાં છીએ. પરંતુ જો આપણું પતન થશે..., "વ્રસે વા તદા સ્વ-ધર્મ ત્યાગ નિમિત્ત નર્થાશ્રય(?), "તો પછી તમે તમારી બધી અન્ય ફરજો છોડી દીધી છે. તો તમારી ફરજ છોડી દેવા માટે થોડી સજા થવી જ જોઇએ." મારો અર્થ આ દુન્યવી સજામાં નથી. જેમ કે વૈદિક પદ્ધતિ પ્રમાણે બ્રાહ્મણો, ક્ષત્રિયો છે; ઉદાહરણ તરીકે, જેમ કૃષ્ણ અર્જુનને સલાહ આપી રહ્યા હતા કે "તું ક્ષત્રિય છે. તો જો તું આ લડતમાં મૃત્યુ પામીશ, તો તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે." કારણકે શાસ્ત્ર મુજબ, જો ક્ષત્રિયને યુદ્ધ કરતા મૃત્યુ આવે છે, તો આપમેળે તેને સ્વર્ગીય ગ્રહમાં બઢતી મળે છે. અને જો તે યુદ્ધ છોડીને ભાગી જાય છે, તો તે નરકમાં જાય છે. તો તે જ રીતે, જો વ્યક્તિ તેની ફરજો, નિર્ધારિત ફરજો નિભાવશે નહીં, તો તેનું પતન થાય છે."
690621 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૫.૧૭-૧૮ - ન્યુ વૃંદાવન - અમેરિકા