GU/690622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ વૃંદાવન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690622SB-NEW_VRINDABAN_ND_01.mp3</mp3player>|"તો શ્રીમદ ભાગવતમનું કથન છે કે તલ લભ્યતે દુ:ખવદ અન્યત: સુખમ ([[Vanisource:SB 1.5.18|શ્રી.ભા. ૧.૫.૧૮]]). તમે આ કહેવાતા આર્થિક વિકાસ માટે પ્રયત્ન ના કરો. તમે ભાગ્ય કરતાં વધારે મેળવી નથી શકવાના. તે પહેલેથી જ નિર્ધારિત છે. આ જીવ અલગ અલગ પ્રકારના જીવનનું ધોરણ મેળવે છે, તો તે પાછલા કર્મો પ્રમાણે હોય છે, દૈવેન, દૈવ-નેત્રેણ ([[Vanisource:SB 3.31.1|શ્રી.ભા. ૩.૩૧.૧]]), કર્મણા. તો તમે તે બદલી ના શકો. તે પ્રકૃતિનો નિયમ, તમે બદલી ના શકો. શા માટે જીવનની વિભિન્નતાઓ છે, વિભિન્ન સ્થિતિઓ, વિભિન્ન કાર્યો. તે નિર્ધારિત છે. વિષય: ખલુ સર્વત: સ્યાત ([[Vanisource:SB 11.9.29|શ્રી.ભા. ૧૧.૯.૨૯]]). વિષય, આ ભૌતિક ભોગ - મતલબ ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - આ... ફક્ત ધોરણ અલગ છે. હું કઈક ખાઉ છું, તમે કઈક ખાઓ છો. કદાચ, મારી ગણતરી અનુસાર, તમે બહુ સારું નથી ખાતા. તમારી ગણતરીમાં હું બહુ સારું નથી ખાતો. પણ ખાવાનું એ જ છે. તમે ખાઓ છો. હું ખાઉ છું. તો ભૌતિક જગતમાં સુખનું ધોરણ, મૂળ સિદ્ધાંતને લેતા, તે એકસમાન છે. પણ આપણે રચના કરી છે, 'આ સારું ધોરણ છે. તે ખરાબ ધોરણ છે. આ બહુ સારું છે. આ બહુ ખરાબ છે'."|Vanisource:690622 - Lecture SB 01.05.18 - New Vrindaban, USA|690622 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૮ - ન્યુ વૃંદાવન, અમેરિકા}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690621b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690621b|GU/690622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690622b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690622SB-NEW_VRINDABAN_ND_01.mp3</mp3player>|"તો શ્રીમદ ભાગવતમનું કથન છે કે તલ લભ્યતે દુ:ખવદ અન્યત: સુખમ ([[Vanisource:SB 1.5.18|શ્રી.ભા. ૧.૫.૧૮]]). તમે આ કહેવાતા આર્થિક વિકાસ માટે પ્રયત્ન ના કરો. તમે ભાગ્ય કરતાં વધારે મેળવી નથી શકવાના. તે પહેલેથી જ નિર્ધારિત છે. આ જીવ અલગ અલગ પ્રકારના જીવનનું ધોરણ મેળવે છે, તો તે પાછલા કર્મો પ્રમાણે હોય છે, દૈવેન, દૈવ-નેત્રેણ ([[Vanisource:SB 3.31.1|શ્રી.ભા. ૩.૩૧.૧]]), કર્મણા. તો તમે તે બદલી ના શકો. તે પ્રકૃતિનો નિયમ, તમે બદલી ના શકો. શા માટે જીવનની વિભિન્નતાઓ છે, વિભિન્ન સ્થિતિઓ, વિભિન્ન કાર્યો. તે નિર્ધારિત છે. વિષય: ખલુ સર્વત: સ્યાત ([[Vanisource:SB 11.9.29|શ્રી.ભા. ૧૧.૯.૨૯]]). વિષય, આ ભૌતિક ભોગ - મતલબ ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - આ... ફક્ત ધોરણ અલગ છે. હું કઈક ખાઉ છું, તમે કઈક ખાઓ છો. કદાચ, મારી ગણતરી અનુસાર, તમે બહુ સારું નથી ખાતા. તમારી ગણતરીમાં હું બહુ સારું નથી ખાતો. પણ ખાવાનું એ જ છે. તમે ખાઓ છો. હું ખાઉ છું. તો ભૌતિક જગતમાં સુખનું ધોરણ, મૂળ સિદ્ધાંતને લેતા, તે એકસમાન છે. પણ આપણે રચના કરી છે, 'આ સારું ધોરણ છે. તે ખરાબ ધોરણ છે. આ બહુ સારું છે. આ બહુ ખરાબ છે'."|Vanisource:690622 - Lecture SB 01.05.18 - New Vrindaban, USA|690622 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૮-૧૯ - ન્યુ વૃંદાવન, અમેરિકા}}

Latest revision as of 17:31, 14 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો શ્રીમદ ભાગવતમનું કથન છે કે તલ લભ્યતે દુ:ખવદ અન્યત: સુખમ (શ્રી.ભા. ૧.૫.૧૮). તમે આ કહેવાતા આર્થિક વિકાસ માટે પ્રયત્ન ના કરો. તમે ભાગ્ય કરતાં વધારે મેળવી નથી શકવાના. તે પહેલેથી જ નિર્ધારિત છે. આ જીવ અલગ અલગ પ્રકારના જીવનનું ધોરણ મેળવે છે, તો તે પાછલા કર્મો પ્રમાણે હોય છે, દૈવેન, દૈવ-નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧), કર્મણા. તો તમે તે બદલી ના શકો. તે પ્રકૃતિનો નિયમ, તમે બદલી ના શકો. શા માટે જીવનની વિભિન્નતાઓ છે, વિભિન્ન સ્થિતિઓ, વિભિન્ન કાર્યો. તે નિર્ધારિત છે. વિષય: ખલુ સર્વત: સ્યાત (શ્રી.ભા. ૧૧.૯.૨૯). વિષય, આ ભૌતિક ભોગ - મતલબ ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - આ... ફક્ત ધોરણ અલગ છે. હું કઈક ખાઉ છું, તમે કઈક ખાઓ છો. કદાચ, મારી ગણતરી અનુસાર, તમે બહુ સારું નથી ખાતા. તમારી ગણતરીમાં હું બહુ સારું નથી ખાતો. પણ ખાવાનું એ જ છે. તમે ખાઓ છો. હું ખાઉ છું. તો ભૌતિક જગતમાં સુખનું ધોરણ, મૂળ સિદ્ધાંતને લેતા, તે એકસમાન છે. પણ આપણે રચના કરી છે, 'આ સારું ધોરણ છે. તે ખરાબ ધોરણ છે. આ બહુ સારું છે. આ બહુ ખરાબ છે'."
690622 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૮-૧૯ - ન્યુ વૃંદાવન, અમેરિકા