GU/690622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન ખૂબ જ સરસ છે. આપણે માખણ કાઢીએ છીએ અને ઉત્સવ કરીએ છીએ અને સરસ રીતે જીવીએ છીએ અને હરે કૃષ્ણ નૃત્ય કરીએ છીએ. તે ખૂબ જ સરસ જીવન છે. તો ફક્ત સહકાર આપો અને સુધારવાનો પ્રયત્ન કરો. જો તમે નિષ્ઠાવાન હશો તો તે સુધરશે. કૃષ્ણ બધી જ મદદ મોકલશે. અને કોઈ દિવસે તે ખરેખર તે વૃંદાવનની પ્રતિકૃતિ હશે."
690622 - ભાષણ - ન્યુ વૃંદાવન - અમેરિકા