GU/691201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:24, 13 November 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારું જીવન જ્ઞાન, દિવ્ય, આનંદમય જ્ઞાનથી પૂર્ણ હશે: વિદ્યા-વધુ-જીવનમ. આનંદામ્બુધિ વર્ધનમ: અને દિવ્ય આનંદ વધશે, અમ્બુધિ. અમ્બુધિ એટલે મહાસાગર. જેમ જેમ પૂર્ણિમાની રાત્રે સમુદ્ર વધે છે, તેવી જ રીતે, જ્યારે તમારું જ્ઞાન પૂર્ણ ચંદ્ર જેવું થઈ જશે, ત્યારે તમારો આનંદ પણ વધશે. તો આ વસ્તુઓ પ્રાપ્ત થશે, પરમ વિજયતે શ્રી-કૃષ્ણ-સંકીર્તનમ: 'હરે કૃષ્ણ મંત્રના જપનો વિજય થાઓ'. તો અમારી વિનંતી સ્વીકારો અને જપ કરવાનો પ્રયત્ન કરો અને સુખી થાઓ."
691201 - ભાષણ - લંડન‎