GU/700429 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700429IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જેમ કે આપણા સાધારણ જીવનમાં,બધી જગ્યાએ આપણા પાસે કોઈ મુખ્ય માણસ,નેતા,હોય છે,જેમ કે તમે મને તમારા નેતાના રૂપમાં સ્વીકારી લિધો છે.તેમજ,નેતાઓના નેતા,નેતાઓના નેતા,જાઓ,જાઓ,તેમ શોધ કરતા જાઓ;જ્યારે તમે કૃષ્ણ પાસે આવશો,તે બધાના નેતા/નાયક છે.તે કૃષ્ણ છે.બસ.ઈશ્વર: પરમ: કૃષ્ણ(Bs. 5.1).બધા બ્રહ્મ છે,ભગવાન,જે પણ તમે કહો,ઈશ્વર:-પણ કોઈ પણ પરમ: નથી.પરમ એટલે કે 'સર્વોપરી'છે.હું આ સંસ્થાનો નિયંત્રક હોવી શકું છું;રાષ્ટ્રપતિ આ દેશનો નિયંત્રક હોઈ શકે છે;પણ કોઈ પણ એવો દાવો નથી કરી શકતો કે,'હું સર્વોપરી નિયંત્રણ કરનાર છું'.તે સંભવ નથી.તે કૃષ્ણ માટે જ છે.તે પદવી કૃષ્ણ માટે છે."|Vanisource:700429 - Lecture ISO and Initiations - Los Angeles|700429 - ભાષણ ISO and Initiations - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700427 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700427|GU/700430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700430}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700429IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જેમ કે આપણા સામાન્ય જીવનમાં, બધી જગ્યાએ કોઈ મુખ્ય માણસ, એક નેતા, હોય છે, જેમ કે તમે મને તમારા નેતાના રૂપમાં સ્વીકાર કર્યો છે. તેવી જ રીતે, નેતાઓના નેતા, નેતાઓના નેતા, શોધ કરતા જાઓ; જ્યારે તમે કૃષ્ણ ઉપર આવશો, તેઓ બધાના નેતા છે. તે કૃષ્ણ છે. બસ. ઈશ્વર: પરમ: કૃષ્ણ (બ્ર.સં. .). દરેક વ્યક્તિ બ્રહ્મ છે, જે પણ તમે કહો, ઈશ્વર: - પણ કોઈ પણ પરમ: નથી. પરમ એટલે 'સર્વોચ્ચ'. હું આ સંસ્થાનો નિયંત્રક હોઈ શકું છું; રાષ્ટ્રપતિ આ દેશના નિયંત્રક હોઈ શકે છે; પણ કોઈ પણ એવો દાવો કરી શકે કે, 'હું સર્વોચ્ચ નિયંત્રક છું'. તે સંભવ નથી. તે ફક્ત કૃષ્ણ માટે જ છે. તે પદવી કૃષ્ણ માટે છે."|Vanisource:700429 - Lecture ISO and Initiations - Los Angeles|700429 - ભાષણ ઈશોપનિષદ અને દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 12:56, 19 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે આપણા સામાન્ય જીવનમાં, બધી જગ્યાએ કોઈ મુખ્ય માણસ, એક નેતા, હોય છે, જેમ કે તમે મને તમારા નેતાના રૂપમાં સ્વીકાર કર્યો છે. તેવી જ રીતે, નેતાઓના નેતા, નેતાઓના નેતા, શોધ કરતા જાઓ; જ્યારે તમે કૃષ્ણ ઉપર આવશો, તેઓ બધાના નેતા છે. તે કૃષ્ણ છે. બસ. ઈશ્વર: પરમ: કૃષ્ણ (બ્ર.સં. ૫.૧). દરેક વ્યક્તિ બ્રહ્મ છે, જે પણ તમે કહો, ઈશ્વર: - પણ કોઈ પણ પરમ: નથી. પરમ એટલે 'સર્વોચ્ચ'. હું આ સંસ્થાનો નિયંત્રક હોઈ શકું છું; રાષ્ટ્રપતિ આ દેશના નિયંત્રક હોઈ શકે છે; પણ કોઈ પણ એવો દાવો ન કરી શકે કે, 'હું સર્વોચ્ચ નિયંત્રક છું'. તે સંભવ નથી. તે ફક્ત કૃષ્ણ માટે જ છે. તે પદવી કૃષ્ણ માટે છે."
700429 - ભાષણ ઈશોપનિષદ અને દીક્ષા - લોસ એંજલિસ