"અહીં એક તક છે તમે કૃષ્ણ ભાવનાભાવિત બની શકો છો અને તમારા જીવનની બધા સમસ્યાઓનો ઉકેલ કાઢી શકો છો. નહીંતો, ફરીથી જન્મ અને મૃત્યુના ચક્રમાં જવું, ૮૪,૦૦,૦૦૦. પાછા આવવા માટે ઘણા બધા લાખો, લાખો વર્ષ લાગશે. જેમ કે સૂર્ય કિરણો તમે જુઓ છો દરેક ચોવીસ કલાકના પછી... બાર કલાક, ચોવીસ કલાક, સવારે. દરેક વસ્તુની એક પદ્ધતિ છે. પદ્ધતિ. તો જો તમે ઉન્નત થવાની આ તકને ગુમાવી દેશો, તો ફરીથી તમે આ પદ્ધતિમાં પાછા આવી જાઓ છો. પ્રકૃતિનો નિયમ ખૂબજ મજબૂત છે. દૈવી હી એષા ગુણમયી (ભ.ગી. ૭.૧૪). જેટલા જલ્દીથી તમે કૃષ્ણને શરણાગત થશો, મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે. આવો વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિની આ પદ્ધતિની પરે જઈ શકે છે."
|