GU/700430b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:28, 19 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યા સુધી આપણી વાત છે, આપણે પ્રચાર કરવો પડે. તે ભક્તિમય જીવનનો બીજો તબક્કો છે. બીજા સ્તર પર, ફક્ત ભગવાનને પ્રેમ કરવો જ નહીં, પણ તે ભક્તો સાથે મિત્રતા કેળવવી જે ભગવાનને પ્રેમ કરે છે. તે સમાજ છે. આપણો સમાજ છે ભક્તોનો. આપણે ફક્ત ભગવાનને પ્રેમ કરવાનો જ અભ્યાસ નથી કરવાનો, પણ આપણે ભક્તો સાથે મિત્રતા અને પ્રેમ પણ કેળવવો જોઈએ. અને પછી જે લોકો નિર્દોષ છે, જે સમજતા નથી કે કૃષ્ણ શું છે, આપણે પ્રચાર કરીશું. અને જે લોકો નાસ્તિક છે, ભગવાનના વિરોધી છે, આપણે તેમનાથી દૂર રહેશું."
700430 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ