GU/700511 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:47, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો એક યા બીજી રીતે, જો આપણે આપણી કૃષ્ણ ભાવનાનો વિકાસ કરીશું, તો તરત જ આપણે શુદ્ધ થઈ જઈએ છીએ. તે પદ્ધતિ છે. કૃષ્ણ બધાને તક આપે છે. જેમ કે કંસ. કંસ કૃષ્ણ વિષે વિચાર કરતો હતો. તે પણ કૃષ્ણ ભાવનાભાવિત હતો, હંમેશા કૃષ્ણનું સ્મરણ કરતો હતો, 'ઓહ, કેવી રીતે હું કૃષ્ણની શોધ કરું? હું તેને મારી નાખીશ'. તે તેનું કાર્ય હતું. તે આસુરી ભાવ છે. આસુરીમ ભાવમ આશ્રિત: (ભ.ગી. ૭.૧૫). પણ તે પણ શુદ્ધ થઇ ગયો. તેને મુક્તિ મળી."
700511 - ભાષણ ઈશોપનિષદ ૮ - લોસ એંજલિસ