GU/700516 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:16, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિદ્યામ અવિદ્યામ ચ: બે બાજુઓ, અંધકાર અને પ્રકાશ. તો તમારે આ બે વસ્તુઓને જાણવી જ જોઈએ: માયા શું છે અને કૃષ્ણ શું છે. તો તમારું જ્ઞાન પૂર્ણ છે. અવશ્ય, કૃષ્ણ એટલા સરસ છે કે જો તમે એક યા બીજી રીતે કૃષ્ણને શરણાગત થશો, તો તમારું સમસ્ત કાર્ય પૂર્ણ છે. તમે આપમેળે જ શીખી જશો કે માયા શું છે જો તમે કૃષ્ણ પ્રતિ પૂર્ણ રીતે શરણાગત છો. કૃષ્ણ તમને અંદરથી બુદ્ધિ આપશે."
700516 - ભાષણ ઈશોપનિષદ ૧૧ - લોસ એંજલિસ