GU/700622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700622IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"હૃષીકેન-ઋષિકેશ-સેવનમ([[Vanisource:CC Madhya 19.170|CC Madhya 19.170]]).વાસ્તવમાં ઇન્દ્રિયોનો માલિક કૃષ્ણ છે.આપણા પાસે આ હાથ છે,પણ તે આપણને આપવામાં આવેલું છે.વાસ્તવમાં કૃષ્ણનો હાથ છે.તે સર્વં-વ્યાપી છે.સર્વતો'પાણી પાદ: તત:'બધી જગ્યાએ,તેમના હાથ અને પગ છે.'તમને ભગવદ્ ગીતામાં મળશે([[Vanisource:BG 13.14|BG 13.14]]).તો તેથી આ હાથ અને પગ,જે આપણા પાસે છે,તે કૃષ્ણના હાથ અને પગ છે.તો જ્યારે આ કૃષ્ણના હાથ અને પગ કૃષ્ણની સેવામાં સંલગ્ન થાશે,તે સિદ્ધિ છે.તે સિદ્ધિ છે.જો આપણા,આપણા ઇન્દ્રિયો...જેમ કે આપણે...,આપણે આપણા ઇન્દ્રિયોને સ્વયંના સંતુષ્ટિ માટે વાપરવું ગમે છે,તેમજ....પણ વાસ્તવમાં આ ઇન્દ્રિયો આપણા નથી;તે કૃષ્ણના છે."|Vanisource:700622 - Lecture Initiation - Los Angeles|700622 - ભાષણ Initiation - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700622|GU/700623 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700623}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700622IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ઋષિકેણ-ઋષિકેશ-સેવનમ ([[Vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦]]). વાસ્તવમાં ઇન્દ્રિયોના સ્વામી કૃષ્ણ છે. આપણી પાસે આ હાથ છે, પણ તે આપણને આપવામાં આવેલો છે. વાસ્તવમાં તે કૃષ્ણનો હાથ છે. તેઓ સર્વ-વ્યાપી છે. સર્વતો અપાણી પાદસ તત: 'બધી જગ્યાએ, તેમના હાથ અને પગ છે.' તમને ભગવદ્ ગીતામાં મળશે ([[Vanisource:BG 13.14 (1972)|ભ.ગી. ૧૩.૧૪]]). તો તેથી આ હાથ અને પગ, જે આપણી પાસે છે, તે કૃષ્ણના હાથ અને પગ છે. તો જ્યારે આ કૃષ્ણના હાથ અને પગ કૃષ્ણની સેવામાં સંલગ્ન થશે, તે સિદ્ધિ છે. તે સિદ્ધિ છે. જો આપણી ઇન્દ્રિયો... જેમ કે આપણે..., આપણને આપણી ઇન્દ્રિયો પોતાની સંતુષ્ટિ માટે વાપરવી ગમે છે, તે જ રીતે... પણ વાસ્તવમાં આ ઇન્દ્રિયો આપણી નથી; તે કૃષ્ણની છે."|Vanisource:700622 - Lecture Initiation - Los Angeles|700622 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 06:53, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઋષિકેણ-ઋષિકેશ-સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). વાસ્તવમાં ઇન્દ્રિયોના સ્વામી કૃષ્ણ છે. આપણી પાસે આ હાથ છે, પણ તે આપણને આપવામાં આવેલો છે. વાસ્તવમાં તે કૃષ્ણનો હાથ છે. તેઓ સર્વ-વ્યાપી છે. સર્વતો અપાણી પાદસ તત: 'બધી જગ્યાએ, તેમના હાથ અને પગ છે.' તમને ભગવદ્ ગીતામાં મળશે (ભ.ગી. ૧૩.૧૪). તો તેથી આ હાથ અને પગ, જે આપણી પાસે છે, તે કૃષ્ણના હાથ અને પગ છે. તો જ્યારે આ કૃષ્ણના હાથ અને પગ કૃષ્ણની સેવામાં સંલગ્ન થશે, તે સિદ્ધિ છે. તે સિદ્ધિ છે. જો આપણી ઇન્દ્રિયો... જેમ કે આપણે..., આપણને આપણી ઇન્દ્રિયો પોતાની સંતુષ્ટિ માટે વાપરવી ગમે છે, તે જ રીતે... પણ વાસ્તવમાં આ ઇન્દ્રિયો આપણી નથી; તે કૃષ્ણની છે."
700622 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ