GU/700630b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:46, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે ઉપર અને નીચે જવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે ચંદ્ર ગ્રહ ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યા છો, સૂર્ય ગ્રહ પર, ખૂબજ ઊંચે, અથવા તમે નીચે જવાનો પ્રયાસ કરી શકો છો. પણ એક વસ્તુ છે જે તમે માત્ર ઉપર અને નીચે જવાથી, ભ્રમતામ ઉપરી અધઃ, પ્રાપ્ત નથી કરી શકતા. તમારે તે વસ્તુ માટે પ્રયત્ન કરવો જોઈએ: તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદો, ન લભ્યતે યત ભ્રમતામ ઉપરી અધઃ. માત્ર ઉપર અને નીચે આવવા જવાથી, તમને તે પ્રાપ્ત ન થઈ શકે. અને તે શું છે? નિઃશ્રેયસાય, સર્વોચ્ચ લાભ. અને તે સર્વોચ્ચ લાભ શું છે? સર્વોચ્ચ લાભ છે કે તમે તમારા જન્મ અને મૃત્યુને રોકો અને પાછા ભગવદ્ ધામ જાઓ. તેની આવશ્યકતા છે."
700630 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧ - લોસ એંજલિસ