GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700703IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભૌતિક દૂષિતતા એટલે કે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા છે.તે દૂષિતતા છે.આપણને આ ભૌતિક જગત સાથે કઈ પણ લેવા-દેવાનું નથી.બ્રહ્મ-ભૂત:.તમે આત્મા છો.દુર્ભાગ્યવશ,(આપણને)આ સંગમાં મુકાયેલું છે.તો બીજો અધ્યાય છે.પણ હવે આપણે તેનાથી બહાર આવવાનો પ્રયાસ કરીયે છીએ.તો તે જ સમયે હું પ્રયત્ન કરું છું પાછા ઘેર,પાછા ભગવદ્ ધામ જાવા માટે,અને તે જ સમયે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું છું,તે બીજો અપરાધ છે.તેને કરવું જોઈએ.આપણને ભૂલી જવું જોઈએ.આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરશું,'હવે વધારે નહિ,હું...નહિ.મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'.તે પ્રકારનો શપથ,દૃઢતા,હોવું જોઈએ."|Vanisource:700703 - Lecture Initiation - Los Angeles|700703 - ભાષણ Initiation - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700702b|GU/700703b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700703IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભૌતિક સંદૂષણ એટલે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા. તે સંદૂષણ છે. આપણે આ ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી. બ્રહ્મ-ભૂત:. તમે આત્મા છો. દુર્ભાગ્યવશ, (આપણને) આ સંગમાં મુકવામાં આવ્યા છે. તો તે બીજું પ્રકરણ છે. પણ હવે આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો તે જ સમયે જો હું ભગવદ્ ધામ પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને સાથે સાથે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું, આ એક બીજો અપરાધ છે. તે ન કરવું જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરીશું, 'હવે હું નહીં કરું... ના. મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'. તે પ્રકારની શપથ, દૃઢતા, હોવી જોઈએ."|Vanisource:700703 - Lecture Initiation - Los Angeles|700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 08:20, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક સંદૂષણ એટલે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા. તે સંદૂષણ છે. આપણે આ ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી. બ્રહ્મ-ભૂત:. તમે આત્મા છો. દુર્ભાગ્યવશ, (આપણને) આ સંગમાં મુકવામાં આવ્યા છે. તો તે બીજું પ્રકરણ છે. પણ હવે આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો તે જ સમયે જો હું ભગવદ્ ધામ પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને સાથે સાથે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું, આ એક બીજો અપરાધ છે. તે ન કરવું જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરીશું, 'હવે હું નહીં કરું... ના. મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'. તે પ્રકારની શપથ, દૃઢતા, હોવી જોઈએ."
700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ