GU/701106b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:45, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે લોકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી શકો, તો બધું આપમેળે થઈ જશે. કારણ કે લોકશાહી છે. તો જો તેઓ પ્રમુખ અને વડા પ્રધાન બનવા માટે કોઈ કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિને મત આપે છે, તો બધુ જ બચી જશે. તો તેનો મતલબ કે તમારે મતદાર કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા પડશે. પછી બધું બરાબર થશે. તે તમારા લક્ષ્યોમાંનું એક હોવું જોઈએ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન. સરકાર હજુ પણ પ્રજાના નિયંત્રણમાં છે. તે એક હકીકત છે. જો જનતા કૃષ્ણ ભાવનાભાવિત બને છે, સ્વાભાવિક રીતે સરકાર કૃષ્ણ ભાવનાભાવિત બને છે. પરંતુ તે લોકો ઉપર છે. પરંતુ તેઓ બનવા માંગતા નથી."
701106 - વાર્તાલાપ - મુંબઈ‎