GU/710130c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710130BG-NEW_YORK_ND_03.mp3</mp3player>|"બધા યોગીઓમાં, એક વ્યક્તિ, જે સતત કૃષ્ણની અંદર પોતાની જાતને ધ્યાનમાં રાખીને ઝંખે છે, ધ્યાનાવસ્થિતા-યોગિનો ..., પશ્યન્તિ યમ યોગિનો ([[Vanisource:SB 12.13.1|શ્રી ૧૨.૧૩.૧]]). ધ્યાનાનો અર્થ મનને વિષ્ણુ અથવા કૃષ્ણ પર કેન્દ્રિત કરો.તે વાસ્તવિક જીવન છે તેથી શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યોગીઓ જે ધ્યાનમાં રોકાયેલા છે, તેઓ કૃષ્ણ અથવા વિષ્ણુને શોધવાનો પ્રયત્ન કરે છે .કૃષ્ણ અને વિષ્ણુ સમાન છે. તેથી આ કૃષ્ણ ચેતના આંદોલન એ કૃષ્ણ વિશે આપણી નિષ્ક્રિય ચેતનાને જીવંત કરવા માટે એક વ્યવહારિક ચળવળ છે. કૃષ્ણથી કોઈ જુદાઈ નથી, કેમ કે પિતા અને પુત્રને અલગ કરી શકાતા નથી. પરંતુ પુત્રને તેના પિતાને ભૂલી જવાનું ક્યારેક ભૂલી જતું હોય છે. તે આપણી વર્તમાન સ્થિતિ છે."|Vanisource:710130 - Lecture at the House of Mr. Mitra - Allahabad|710130 - ભાષણ શ્રી મિત્રના ઘરે - અલાહાબાદ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710130b ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710130b|GU/710130d ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710130d}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710130BG-NEW_YORK_ND_03.mp3</mp3player>|"બધા યોગીઓમાં, જે વ્યક્તિ સતત પોતાના અંતઃકરણમાં કૃષ્ણ વિષે વિચારવામાં મગ્ન છે, ધ્યાનાવસ્થિતા-યોગિનો..., પશ્યન્તિ યમ યોગિનો ([[Vanisource:SB 12.13.1|શ્રી.ભા. ૧૨.૧૩.૧]]). ધ્યાનાનો અર્થ છે મનને વિષ્ણુ અથવા કૃષ્ણ પર કેન્દ્રિત કરવું. તે વાસ્તવિક જીવન છે. તેથી શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યોગીઓ કે જે ધ્યાનમાં મગ્ન છે, તેઓ કૃષ્ણ અથવા વિષ્ણુને શોધવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ અને વિષ્ણુ એક જ છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ કૃષ્ણ વિશે આપણી સુષુપ્ત ચેતનાને જીવંત કરવા માટેનું એક વ્યવહારિક આંદોલન છે. કૃષ્ણથી કોઈ જુદાઈ નથી, જેમ કે પિતા અને પુત્રને અલગ કરી શકાતા નથી. પરંતુ ક્યારેક પુત્ર તેના પિતાને ભૂલી જાય છે. તે આપણી વર્તમાન સ્થિતિ છે."|Vanisource:710130 - Lecture at the House of Mr. Mitra - Allahabad|710130 - શ્રીમાન મિત્રાના ઘરે ભાષણ - અલાહાબાદ‎}}

Latest revision as of 14:15, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બધા યોગીઓમાં, જે વ્યક્તિ સતત પોતાના અંતઃકરણમાં કૃષ્ણ વિષે વિચારવામાં મગ્ન છે, ધ્યાનાવસ્થિતા-યોગિનો..., પશ્યન્તિ યમ યોગિનો (શ્રી.ભા. ૧૨.૧૩.૧). ધ્યાનાનો અર્થ છે મનને વિષ્ણુ અથવા કૃષ્ણ પર કેન્દ્રિત કરવું. તે વાસ્તવિક જીવન છે. તેથી શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યોગીઓ કે જે ધ્યાનમાં મગ્ન છે, તેઓ કૃષ્ણ અથવા વિષ્ણુને શોધવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ અને વિષ્ણુ એક જ છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ કૃષ્ણ વિશે આપણી સુષુપ્ત ચેતનાને જીવંત કરવા માટેનું એક વ્યવહારિક આંદોલન છે. કૃષ્ણથી કોઈ જુદાઈ નથી, જેમ કે પિતા અને પુત્રને અલગ કરી શકાતા નથી. પરંતુ ક્યારેક પુત્ર તેના પિતાને ભૂલી જાય છે. તે આપણી વર્તમાન સ્થિતિ છે."
710130 - શ્રીમાન મિત્રાના ઘરે ભાષણ - અલાહાબાદ‎