GU/710211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710211SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"જ્યારે તમે બોલો છો, જ્યારે તમે ઉપદેશ માટે કોઈ પ્રવચનમાં જાઓ છો, ત્યારે તે પણ જાપ કરે છે, જ્યારે તમે બોલો છો. અને આપમેળે સુનાવણી થાય છે. જો તમે જપ કરો છો, તો સુનાવણી પણ થાય છે. શ્રવણં કીર્તનામ વિષ્ણુ સ્મરણામ ([[Vanisource:SB 7.5.23-24|શ્રી.ભા. ૭.૫.૨૩]]). ત્યાં પણ યાદ છે. જ્યાં સુધી તમે શ્રીમદ-ભાગવતમ્, ભગવદ્‌ ગીતાનાં તમામ તારણોને યાદ ન કરો ત્યાં સુધી તમે બોલી શકતા નથી..શ્રવણં કીર્તનામ વિષ્ણુ સ્મરણામ પદ-સેવાનં અર્ચનામ. અર્ચનામ, આ અર્કનમ છે. વંદનામ, પ્રાર્થના કરતી. હરે કૃષ્ણ એ પણ પ્રાર્થના છે. હરે કૃષ્ણ, હરેકૃષ્ણ : "કૃષ્ણ, હે કૃષ્ણ, કૃપા કરીને મને તમારી સેવામાં રોકશો." આ હરેકૃષ્ણ સરળ પ્રાર્થના છે."|Vanisource:710211 - Lecture SB 06.03.18 - Gorakhpur|710211 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૩.૧૮ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુરમાં અમૃત બિંદુ બોલે છે|710206|GU/710211b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710211b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710211SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"જ્યારે તમે બોલો છો, જ્યારે તમે પ્રચાર માટે કોઈ પ્રવચનમાં જાઓ છો, તો તે પણ જપ છે, જ્યારે તમે બોલો છો. અને આપમેળે શ્રવણ થાય છે. જો તમે જપ કરો છો, તો પણ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ ([[Vanisource:SB 7.5.23-24|શ્રી.ભા. ૭.૫.૨૩]]). સ્મરણ પણ છે. જ્યાં સુધી તમે શ્રીમદ-ભાગવતમ્, ભગવદ્‌ ગીતાનાં તમામ તારણોને યાદ ન કરો ત્યાં સુધી તમે બોલી શકતા નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ-સેવનમ અર્ચનમ. અર્ચનમ, આ અર્ચનમ છે. વંદનમ, પ્રાર્થના કરવી. હરે કૃષ્ણ એ પણ પ્રાર્થના છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ: "હે કૃષ્ણ, હે કૃષ્ણની શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં સંલગ્ન કરો." આ હરે કૃષ્ણ સરળ પ્રાર્થના છે."|Vanisource:710211 - Lecture SB 06.03.18 - Gorakhpur|710211 - ભાષણ શ્રી.ભા. ..૧૮ - ગોરખપુર‎}}

Latest revision as of 14:54, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે તમે બોલો છો, જ્યારે તમે પ્રચાર માટે કોઈ પ્રવચનમાં જાઓ છો, તો તે પણ જપ છે, જ્યારે તમે બોલો છો. અને આપમેળે શ્રવણ થાય છે. જો તમે જપ કરો છો, તો પણ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ (શ્રી.ભા. ૭.૫.૨૩). સ્મરણ પણ છે. જ્યાં સુધી તમે શ્રીમદ-ભાગવતમ્, ભગવદ્‌ ગીતાનાં તમામ તારણોને યાદ ન કરો ત્યાં સુધી તમે બોલી શકતા નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ-સેવનમ અર્ચનમ. અર્ચનમ, આ અર્ચનમ છે. વંદનમ, પ્રાર્થના કરવી. હરે કૃષ્ણ એ પણ પ્રાર્થના છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ: "હે કૃષ્ણ, હે કૃષ્ણની શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં સંલગ્ન કરો." આ હરે કૃષ્ણ સરળ પ્રાર્થના છે."
710211 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૮ - ગોરખપુર‎