GU/710212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710212CC-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"કમનસીબે મૈયાવાદીઓ, તેઓ, ક્યાં તો તેમના શાસ્ત્રના જ્ઞાન નબળા ભંડોળને કારણે અથવા તેમની ધૂન દ્વારા, તેઓ કહે છે કે " કૃષ્ણ અથવા વિષ્ણુ, જ્યારે આવે છે, અથવા સંપૂર્ણ સત્ય જ્યારે તે નીચે આવે છે, તે ધારે છે, તે સ્વીકારે છે, ભૌતિક શરીર " તે હકીકત નથી. કૃષ્ણ કહે છે, સંભવામિ આત્મા-માયાય ([[Vanisource:BG 4.6 (1972)|ભ.ગી.૪.૬]]). એવું નથી કે કૃષ્ણ ભૌતિક શરીરને સ્વીકારે છે. ના. કૃષ્ણ પાસે આ પ્રકારનો કોઈ ભેદનથી, સામગ્રી (અસ્પષ્ટ). તેથી કૃષ્ણ કહે છે, અવજાનન્તિ મમ મૂઢ મનુસઃયમ તનુમ અસરીતામ ([[Vanisource:BG 9.11 (1972)|ભ.ગી. ૯.૧૧]]): "કારણ કે હું પોતાને રજૂ કરું છું, પોતાને એક માનવી, મહારાજ અથવા લડવૈયા તરીકે તરું છું, તેથી તેઓ મારા વિશે વિચારે છે અથવા મારા પર હાંસી ઉડાવે છે."|Vanisource:710212 - Lecture CC Madhya 06.149-50 - Gorakhpur|710212 - ભાષણ ચૈ.ચ માધ્ય ૦૬.૧૪૯-૫૦ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710211b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710211b|GU/710212b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710212b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710212CC-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"દુર્ભાગ્યપણે માયાવાદીઓ, ક્યાં તો તેમના નબળા શાસ્ત્ર-જ્ઞાનને કારણે અથવા તેમની અટકળો દ્વારા, તેઓ કહે છે કે "કૃષ્ણ અથવા વિષ્ણુ, જ્યારે આવે છે, અથવા પરમ સત્ય જ્યારે અવતરિત થાય છે, તેઓ ભૌતિક શરીર ધારણ કરે છે." તે હકીકત નથી. કૃષ્ણ કહે છે, સંભવામિ આત્મ-માયયા ([[Vanisource:BG 4.6 (1972)|ભ.ગી. ૪.૬]]). એવું નથી કે કૃષ્ણ ભૌતિક શરીર સ્વીકારે છે. ના. કૃષ્ણ પાસે આ પ્રકારનો કોઈ ભેદ નથી, ભૌતિક (અસ્પષ્ટ). તેથી કૃષ્ણ કહે છે, અવજાનન્તિ મામ મૂઢા માનુષિમ તનુમ આશ્રિતમ ([[Vanisource:BG 9.11 (1972)|ભ.ગી. ૯.૧૧]]): "કારણ કે હું પોતાને પ્રસ્તુત કરું છું, પોતાને એક મનુષ્ય તરીકે અવતરિત કરું છું, મૂઢ લોકો, અથવા ધૂર્તો, તેઓ મારા વિશે વિચારે છે અથવા ઉપહાસ કરે છે."|Vanisource:710212 - Lecture CC Madhya 06.149-50 - Gorakhpur|710212 - ભાષણ ચૈ.ચ મધ્ય ૬.૧૪૯-૫૦ - ગોરખપુર‎}}

Latest revision as of 15:02, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દુર્ભાગ્યપણે માયાવાદીઓ, ક્યાં તો તેમના નબળા શાસ્ત્ર-જ્ઞાનને કારણે અથવા તેમની અટકળો દ્વારા, તેઓ કહે છે કે "કૃષ્ણ અથવા વિષ્ણુ, જ્યારે આવે છે, અથવા પરમ સત્ય જ્યારે અવતરિત થાય છે, તેઓ ભૌતિક શરીર ધારણ કરે છે." તે હકીકત નથી. કૃષ્ણ કહે છે, સંભવામિ આત્મ-માયયા (ભ.ગી. ૪.૬). એવું નથી કે કૃષ્ણ ભૌતિક શરીર સ્વીકારે છે. ના. કૃષ્ણ પાસે આ પ્રકારનો કોઈ ભેદ નથી, ભૌતિક (અસ્પષ્ટ). તેથી કૃષ્ણ કહે છે, અવજાનન્તિ મામ મૂઢા માનુષિમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧): "કારણ કે હું પોતાને પ્રસ્તુત કરું છું, પોતાને એક મનુષ્ય તરીકે અવતરિત કરું છું, મૂઢ લોકો, અથવા ધૂર્તો, તેઓ મારા વિશે વિચારે છે અથવા ઉપહાસ કરે છે."
710212 - ભાષણ ચૈ.ચ મધ્ય ૬.૧૪૯-૫૦ - ગોરખપુર‎