GU/710217b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710217RC-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"ભાગવત કહે છે, ના તે વિદુહ સ્વार्थ-ગતિમ હી વિષ્ણુમ ([[Vanisource:SB 7.5.31|શ્રી ભ૦૭.૫.૩૧]]). જ્ઞાન, જ્ઞાનનું લક્ષ્ય શું છે? વિષ્ણુ પાસે જવાનું, સમજવું. તદ્ વિષ્ણુમં પરામાં પદં સદા પશ્યન્તિ સુરાયઃ (રીગવેદ). જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, તેઓ ફક્ત વિરુ સ્વરૂપનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ વૈદિક મંત્ર છે. તેથી જ્યાં સુધી તમે તે બિંદુ સુધી પહોંચશો નહીં, ત્યાં સુધી તમારા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. તે અજ્ઞાન છે. નાહં પ્રકાઅહઃ સર્વસ્ય યોગમાયા-સમાવરિટઃ ([[Vanisource:BG 7.25 (1972)|ભ.ગી ૭.૨૫]]). તેથી તમે કૃષ્ણને સમજી શકતા નથી, તેનો અર્થ કે તમારું જ્જ્ઞાન હજી ઢાંકેલું છે. "|Vanisource:710217 - Conversation - Gorakhpur|710217 - વાર્તાલાપ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710217 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710217|GU/710217c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710217c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710217RC-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"ભાગવત કહે છે, તે વિદુ: સ્વાर्थ-ગતિમ હી વિષ્ણુમ ([[Vanisource:SB 7.5.31|શ્રી.ભા. ૭.૫.૩૧]]). જ્ઞાન, જ્ઞાનનું લક્ષ્ય શું છે? વિષ્ણુ પાસે જવું, સમજવું. તદ્ વિષ્ણુમ પરમમ પદમ સદા પશ્યન્તિ સૂરય: (ઋગ્વેદ). જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, તેઓ ફક્ત વિષ્ણુ સ્વરૂપનું દર્શન કરે છે. આ વૈદિક મંત્ર છે. તો જ્યાં સુધી તમે તે બિંદુ સુધી પહોંચશો નહીં, ત્યાં સુધી તમારા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. તે અજ્ઞાન છે. નાહમ પ્રકાશ: સર્વસ્ય યોગમાયા-સમાવૃત: ([[Vanisource:BG 7.25 (1972)|ભ.ગી ૭.૨૫]]). જ્યા સુધી તમે કૃષ્ણને સમજતા નથી, તેનો અર્થ છે કે તમારું જ્ઞાન હજી આવૃત અથવા ઢંકાયેલું છે. "|Vanisource:710217 - Conversation - Gorakhpur|710217 - વાર્તાલાપ - ગોરખપુર‎}}

Latest revision as of 16:42, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભાગવત કહે છે, ન તે વિદુ: સ્વાर्थ-ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). જ્ઞાન, જ્ઞાનનું લક્ષ્ય શું છે? વિષ્ણુ પાસે જવું, સમજવું. તદ્ વિષ્ણુમ પરમમ પદમ સદા પશ્યન્તિ સૂરય: (ઋગ્વેદ). જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, તેઓ ફક્ત વિષ્ણુ સ્વરૂપનું દર્શન કરે છે. આ વૈદિક મંત્ર છે. તો જ્યાં સુધી તમે તે બિંદુ સુધી પહોંચશો નહીં, ત્યાં સુધી તમારા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. તે અજ્ઞાન છે. નાહમ પ્રકાશ: સર્વસ્ય યોગમાયા-સમાવૃત: (ભ.ગી ૭.૨૫). જ્યા સુધી તમે કૃષ્ણને સમજતા નથી, તેનો અર્થ છે કે તમારું જ્ઞાન હજી આવૃત અથવા ઢંકાયેલું છે. "
710217 - વાર્તાલાપ - ગોરખપુર‎