GU/710319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710319SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"ઘણા દેશી છે. દેશી એટલે જેણે આ ભૌતિક શરીરને સ્વીકાર્યું, તેને દેહ કહેવામાં આવે છે. ભગવદ-ગીતામાં એમ પણ કહેવામાં આવે છે, કૌમારમ્ યૌવનમ જરા, તત્ દેહાંતાર-પ્રપ્તિહ ધીરસ તત્ર ના મુહ્યતિ ([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી ૨.૧૩]]). દેહિનામ આહ દેહિશુ. તો દેહિ એટલે હું આ શરીર નથી, પણ મેં આ શરીર સ્વીકાર્યું છે. જેમ આપણે એક પ્રકારનો ડ્રેસ સ્વીકારીએ છીએ, તેવી જ રીતે, મારી ઇચ્છા પ્રમાણે, મારા કર્મ પ્રમાણે, મેં ચોક્કસ પ્રકારનું શરીર સ્વીકાર્યું છે, અને તે શરીર પ્રમાણે, હું વિવિધ પ્રકારનાં દુsખો અને આનંદનો વિષય છું. આ ચાલુ છે."|Vanisource:710319 - Lecture SB 10.22.35 - Bombay|710319 - ભાષણ શ્રી ૧૦.૨૨.૩૫ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710318b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710318b|GU/710320 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710320}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710319SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"ઘણા દેહી હોય છે. દેહી એટલે જે આ ભૌતિક શરીર સ્વીકારે છે, તેને દેહી કહેવામાં આવે છે. ભગવદ-ગીતામાં પણ કહેવામાં આવ્યું છે, કૌમારમ યૌવનમ જરા, તથા દેહાંતર-પ્રાપ્તિ: ધીરસ તત્ર મુહ્યતિ ([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી. ૨.૧૩]]). દેહિનામ ઈહ દેહિશુ. તો દેહી એટલે હું આ શરીર નથી, પણ મેં આ શરીર સ્વીકાર્યું છે. જેમ આપણે એક પ્રકારનું વસ્ત્ર સ્વીકારીએ છીએ, તેવી જ રીતે, મારી ઇચ્છા પ્રમાણે, મારા કર્મ પ્રમાણે, મેં એક ચોક્કસ પ્રકારનું શરીર સ્વીકાર્યું છે, અને તે શરીર પ્રમાણે, હું વિવિધ પ્રકારનાં સુખ દુઃખ ભોગવી રહ્યો છું. આ ચાલ્યા કરે છે."|Vanisource:710319 - Lecture SB 10.22.35 - Bombay|710319 - ભાષણ શ્રી.ભા. ૧૦.૨૨.૩૫ - મુંબઈ‎}}

Latest revision as of 12:36, 16 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઘણા દેહી હોય છે. દેહી એટલે જે આ ભૌતિક શરીર સ્વીકારે છે, તેને દેહી કહેવામાં આવે છે. ભગવદ-ગીતામાં પણ કહેવામાં આવ્યું છે, કૌમારમ યૌવનમ જરા, તથા દેહાંતર-પ્રાપ્તિ: ધીરસ તત્ર ન મુહ્યતિ (ભ.ગી. ૨.૧૩). દેહિનામ ઈહ દેહિશુ. તો દેહી એટલે હું આ શરીર નથી, પણ મેં આ શરીર સ્વીકાર્યું છે. જેમ આપણે એક પ્રકારનું વસ્ત્ર સ્વીકારીએ છીએ, તેવી જ રીતે, મારી ઇચ્છા પ્રમાણે, મારા કર્મ પ્રમાણે, મેં એક ચોક્કસ પ્રકારનું શરીર સ્વીકાર્યું છે, અને તે શરીર પ્રમાણે, હું વિવિધ પ્રકારનાં સુખ દુઃખ ભોગવી રહ્યો છું. આ ચાલ્યા કરે છે."
710319 - ભાષણ શ્રી.ભા. ૧૦.૨૨.૩૫ - મુંબઈ‎