GU/710405 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:17, 16 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મૈથુન જીવનનું નિયંત્રણ હોય છે. તેથી કૃષ્ણ કહે છે, ધર્મ-અવિરુદ્ધ: ચોક્કસ પરિસ્થિતિઓમાં મૈથુન જીવનને મંજૂરી આપવામાં આવી છે. તે માનવતા છે. એવું નહીં કે... બિલાડીઓ અને કૂતરાઓના જીવનમાં પણ કેટલીક મર્યાદા હોય છે. તેમને મૈથુન જીવનનો સમયગાળો હોય છે. તેવી જ રીતે, ગૃહસ્થ માટે, જાતીય જીવનનો સમયગાળો હોય છે. માસિક સ્રાવ પછી, માસિક સ્રાવના પાંચ દિવસ પછી, વ્યક્તિ બાળકોને ધારણ કરવા માટે મૈથુન જીવન ભોગવી શકે છે. અને જો સ્ત્રી કે પત્ની ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ થાય અને છ મહિનાનું થાય ત્યાં સુધી કોઈ જાતીય જીવન નહીં. આ નિયમો છે."
710405 - ભાષણ ભ.ગી. ૭.૧૧-૧૩ - મુંબઈ‎