GU/710630 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 04:56, 20 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈપણ નિષ્ઠાવાન જીવ, જે કૃષ્ણની સેવા કરવાનો પ્રયાસ કરે છે, તેને લાભ થશે. તેમા કોઇ જ શંકા નથી. ફક્ત નિષ્ઠાની જરૂર છે. સત્ય શમો દમ તિતિક્ષ આર્જવમ (ભ.ગી. ૧૮.૪૨). આર્જવમ એટલે કોઈ પણ પ્રપંચ વિના. પછી, તેની કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ સુનિશ્ચિત છે. કૃષ્ણ ખૂબ જ બુદ્ધિશાળી છે; તેઓ અંદર સ્થિત છે. તમે તેમને છેતરી ન શકો."
710630 - વાર્તાલાપ - લોસ એંજલિસ