GU/720221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:21, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતામાં કૃષ્ણ કહે છે"
મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
યે અપિ સ્યુ: પાપ યોનય:
સ્ત્રીય વૈશ્યસ તથાશુદ્રસ
તે અપિ યાન્તિ પરામ ગતિમ
(ભ.ગી. ૯.૩૨)

વસ્તુ છે કે વ્યક્તિએ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ અને પછી તેનો ફરક નથી પડતો કે તે ક્યાં જન્મેલો છે. તે દિવ્ય જીવનના સર્વોચ્ચ પદ સુધી ઉપર ઉઠી શકે છે."

720221 - આંધ્ર કોલેજમાં ભાષણ - વિશાખાપટ્ટનમ