GU/720306 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 01:18, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભારતની પરિસ્થિતી ખૂબ જ દુ:ખદ છે. તેઓ આ વેદિક સાહિત્યની પરવાહ નથી કરતાં, જે તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. ચૈતન્ય મહાપ્રભુએ તે જ વસ્તુ આપી છે:
ભારત ભૂમિતે હઇલ મનુષ્ય જન્મ યાર
જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
(ચૈ.ચ. આદિ ૯.૪૧)

ભારતીયોનું તે કર્તવ્ય છે આ વેદિક સાહિત્યને શીખવું, તેનું જીવન કૃષ્ણ ભાવનામૃતમાં સફળ બનાવવું અને દિવ્ય સંદેશનો આખી દુનિયામાં પ્રચાર કરવો."

720306 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૮-૯ - કલકત્તા