GU/720801 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગ્લાસગોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ગ્લાસગો]]
[[Category:GU/અમૃત બિંદુ - ગ્લાસગો]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720731 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગ્લાસગોમાં અમૃત બિંદુ બોલે છે|720731|GU/720814 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720814}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720801BG-GLASGOW_ND_01.mp3</mp3player>|"માત્ર સમજવાનો પ્રયત્ન કરો કે આપણે કેટલા અજ્ઞાની છીએ. આપણે બધા અજ્ઞાનમાં છીએ. આ શિક્ષાની જરૂર છે કારણકે લોકો, આ અજ્ઞાનને કારણે, તેઓ એક બીજા સાથે લડી રહ્યા છે. એક દેશ બીજા દેશ સાથે લડી રહ્યો છે, એક ધાર્મિકવાદી બીજા ધર્મ સાથે લડી રહ્યો છે. પણ આ બધુ અજ્ઞાન પર આધારિત છે. હું આ શરીર નથી. તેથી શાસ્ત્ર કહે છે, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુકે ([[Vanisource:SB 10.84.13|શ્રી.ભા. ૧૦.૮૪.૧૩]]). આત્મ-બુદ્ધિ કુણપે, આ (શરીર) એક હાડકાં અને માંસનો કોથળો છે, અને તે ત્રણ ધાતુઓનો બનેલો છે. ધાતુ મતલબ તત્વ. આ વેદિક શિક્ષા છે. સમજવાનો પ્રયત્ન કરો કે તમે આ ભૌતિક જગતના નથી. તમે આધ્યાત્મિક જગતના છો. તમે ભગવાનના અંશ છો."|Vanisource:720801 - Lecture BG 02.11 - Glasgow|720801 - ભાષણ - ભ.ગી. ૨.૧૧ - ગ્લાસગો}}

Latest revision as of 01:32, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માત્ર સમજવાનો પ્રયત્ન કરો કે આપણે કેટલા અજ્ઞાની છીએ. આપણે બધા અજ્ઞાનમાં છીએ. આ શિક્ષાની જરૂર છે કારણકે લોકો, આ અજ્ઞાનને કારણે, તેઓ એક બીજા સાથે લડી રહ્યા છે. એક દેશ બીજા દેશ સાથે લડી રહ્યો છે, એક ધાર્મિકવાદી બીજા ધર્મ સાથે લડી રહ્યો છે. પણ આ બધુ અજ્ઞાન પર આધારિત છે. હું આ શરીર નથી. તેથી શાસ્ત્ર કહે છે, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). આત્મ-બુદ્ધિ કુણપે, આ (શરીર) એક હાડકાં અને માંસનો કોથળો છે, અને તે ત્રણ ધાતુઓનો બનેલો છે. ધાતુ મતલબ તત્વ. આ વેદિક શિક્ષા છે. સમજવાનો પ્રયત્ન કરો કે તમે આ ભૌતિક જગતના નથી. તમે આધ્યાત્મિક જગતના છો. તમે ભગવાનના અંશ છો."
720801 - ભાષણ - ભ.ગી. ૨.૧૧ - ગ્લાસગો