GU/721027 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721026|GU/721105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721105}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721027SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"એક ભક્ત, તેણે ચૈતન્ય મહાપ્રભુને વિનંતી કરી, 'મારા પ્રભુ, તમે આવ્યા છો. કૃપા કરીને તમે બ્રહ્માણ્ડના બધા જ લોકોને મુક્ત કરો, અને જો તેઓ પાપી છે, તો તેમના બધા જ પાપો હું લઈ લઉં, પણ તેમને મુક્ત કરી દો'. આ વૈષ્ણવ સિદ્ધાંત છે. 'બીજા લોકો ભગવાનની કૃપાથી મુક્ત થવા જોઈએ; હું ભલે નર્કમાં સડું. તેનો ફરક નથી પડતો'. એવું નહીં કે 'સૌ પ્રથમ હું સ્વર્ગમાં જાઉં, અને બીજા ભલે સડે'. આ વૈષ્ણવ સિદ્ધાંત નથી. વૈષ્ણવ સિદ્ધાંત છે કે, 'હું ભલે નર્કમાં સડું, પણ બીજા મુક્ત થવા જોઈએ'. પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ: (મંગલાચરણ ૯). વૈષ્ણવ બધા જ બદ્ધ આત્માઓના ઉદ્ધાર માટે છે."|Vanisource:721027 - Lecture SB 01.02.16 - Vrndavana|721027 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૬ - વૃંદાવન}}

Latest revision as of 01:39, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક ભક્ત, તેણે ચૈતન્ય મહાપ્રભુને વિનંતી કરી, 'મારા પ્રભુ, તમે આવ્યા છો. કૃપા કરીને તમે બ્રહ્માણ્ડના બધા જ લોકોને મુક્ત કરો, અને જો તેઓ પાપી છે, તો તેમના બધા જ પાપો હું લઈ લઉં, પણ તેમને મુક્ત કરી દો'. આ વૈષ્ણવ સિદ્ધાંત છે. 'બીજા લોકો ભગવાનની કૃપાથી મુક્ત થવા જોઈએ; હું ભલે નર્કમાં સડું. તેનો ફરક નથી પડતો'. એવું નહીં કે 'સૌ પ્રથમ હું સ્વર્ગમાં જાઉં, અને બીજા ભલે સડે'. આ વૈષ્ણવ સિદ્ધાંત નથી. વૈષ્ણવ સિદ્ધાંત છે કે, 'હું ભલે નર્કમાં સડું, પણ બીજા મુક્ત થવા જોઈએ'. પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ: (મંગલાચરણ ૯). વૈષ્ણવ બધા જ બદ્ધ આત્માઓના ઉદ્ધાર માટે છે."
721027 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૬ - વૃંદાવન