GU/730918 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://vanipedia.s3.amazonaws.com/Nectar+Drops/730918R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમારા કોટ અને શર્ટની જેમ. કોટનો હાથ મળી ગયો છે. પણ તે હાથ નથી. અસલી હાથ કોટની અંદર છે. તેથી ખરેખર કોટનો કોઈ હાથ નથી. તેથી કોટનો ઇન્દ્રિયો હોવાનો પ્રશ્ન ક્યાં છે? એ જ રીતે, આ ભૌતિક શરીર પદાર્થની ગઠ્ઠો છે. આ ઢીંગલીયો જેમ. ઢીંગલીઓ ઘાસ, હાથ અને પગથી તૈયાર થાય છે અને પછી તે પ્લાસ્ટર થાય છે અને તે એક સરસ ઢીંગલી બની જાય છે. એ જ રીતે, અમને હાથ અને પગ મળ્યાં છે, અને આ સામગ્રી પ્લાસ્ટર છે. તેથી જ્યારે વાસ્તવિક હાથ અને પગ દૂર જાય છે, ત્યારે તેઓ વધુ હાથ અને પગ નથી; તેઓ ખાલી પદાર્થના ગઠ્ઠો છે. તેથી, કોઈપણ માને છે કે આ શરીર, "હું છું" તે મૂર્ખ છે. જો તમને લાગે કે તમે કોટ છો, તો તમે શર્ટ છો, તો પછી તમે મૂર્ખ છો."|Vanisource:730918 - Conversation - Bombay|730918 - વાર્તાલાપ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|730913|GU/730919 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730919}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://vanipedia.s3.amazonaws.com/Nectar+Drops/730918R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમારા કોટ અને શર્ટની જેમ. કોટને હાથ હોય છે. પણ તે હાથ નથી. અસલી હાથ કોટની અંદર છે. તો વાસ્તવમાં કોટને કોઈ હાથ નથી. તો કોટને ઇન્દ્રિય હોવાનો પ્રશ્ન ક્યાં છે? એ જ રીતે, આ ભૌતિક શરીર પદાર્થનો ગઠ્ઠો છે. જેમ કે ઢીંગલીઓ. ઢીંગલીઓ ઘાસથી બનાવવામાં આવે છે, હાથ અને પગ અને પછી તે પ્લાસ્ટર થાય છે અને તે એક સરસ ઢીંગલી બની જાય છે. એ જ રીતે, આપણને આ હાથ અને પગ હોય છે અને આ પદાર્થ પ્લાસ્ટર છે. તેથી જ્યારે વાસ્તવિક હાથ અને પગ જતા રહે છે, ત્યારે કોઈ હાથ અને પગ રહેતા નથી; તે ફક્ત પદાર્થનો ગઠ્ઠો રહે છે. તેથી, જે કોઈ પણ વિચારે છે કે આ શરીર, "હું છું" તે મૂર્ખ છે. જો તમે વિચારો કે તમે કોટ છો, તમે શર્ટ છો, તો પછી તમે મૂર્ખ છો."|Vanisource:730918 - Conversation - Bombay|730918 - વાર્તાલાપ - મુંબઈ‎}}

Latest revision as of 12:29, 28 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારા કોટ અને શર્ટની જેમ. કોટને હાથ હોય છે. પણ તે હાથ નથી. અસલી હાથ કોટની અંદર છે. તો વાસ્તવમાં કોટને કોઈ હાથ નથી. તો કોટને ઇન્દ્રિય હોવાનો પ્રશ્ન ક્યાં છે? એ જ રીતે, આ ભૌતિક શરીર પદાર્થનો ગઠ્ઠો છે. જેમ કે આ ઢીંગલીઓ. ઢીંગલીઓ ઘાસથી બનાવવામાં આવે છે, હાથ અને પગ અને પછી તે પ્લાસ્ટર થાય છે અને તે એક સરસ ઢીંગલી બની જાય છે. એ જ રીતે, આપણને આ હાથ અને પગ હોય છે અને આ પદાર્થ પ્લાસ્ટર છે. તેથી જ્યારે વાસ્તવિક હાથ અને પગ જતા રહે છે, ત્યારે કોઈ હાથ અને પગ રહેતા નથી; તે ફક્ત પદાર્થનો ગઠ્ઠો રહે છે. તેથી, જે કોઈ પણ વિચારે છે કે આ શરીર, "હું છું" તે મૂર્ખ છે. જો તમે વિચારો કે તમે કોટ છો, તમે શર્ટ છો, તો પછી તમે મૂર્ખ છો."
730918 - વાર્તાલાપ - મુંબઈ‎